આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ફલ્લા તા.૨૩ સાંસદ ખેલ મહાકુંભ અંતર્ગત જોડીયા તાલુકા કક્ષા અને શાળા કક્ષાની સ્પર્ધામાં મુખ્ય મહેમાન પુર્વ કેબીનટ મંત્રી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા અને પીઠડ સીટના સદસ્ય ચંદ્રીકાબેન આઘેરા સંગઠનના તાલુકાના પ્રમુખ જયસુખભાઇ પરમાર ધ્રોલ એપીએમસીના પુર્વ ચેરમેન રસિકભાઇ ભંડેરી કિસાન મોરચાના પ્રમુખ પ્રવીણભાઇ મારવાણીયા સંગઠનના પુર્વ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા તેમજ પુર્વ પ્રભારી જગદીશભાઇ વિરમગામ અને તાલુકા ક્ધવીનર તરીકેની જવાબદારી નિભાવતા જગદીશભાઇ વિરમગામમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ સાંઇ વિધા સંકુલ જોડીયાના ટ્રસ્ટીઓ તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટ રેન્જ ટીમે અમદાવાદ હાઇવે પર કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો: 45 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ
રાજકોટમાં લોકમેળાનો ભવ્ય પ્રારંભ: સફાઈ કામદારના હસ્તે ઉદ્ઘાટન, ઢોલ-શરણાઈ અને લોકગીતો ગુંજ્યા
ગાંધીનગરમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ
નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા રામ મંદિર ટ્રસ્ટના પહેલા સીઈઓ બન્યા, ઓપરેશન સિંદૂર સાથે છે ખાસ સંબંધ, જાણો પ્રોફાઇલ
જન્માષ્ટમી ઉત્સવ ૨૦૨૬: જન્માષ્ટમી ઉત્સવ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રની ડિજિટલ પહેલ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech