આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે, કાજરડા ગામ જતા રોડ ઉપર દેશી હાથ બનાવટની જામગરી હથિયાર નંગ–૦૧ કિં.રૂા.૨૫૦૦ તથા હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટર નં.જીજે–૩૬–એ.જી–૩૮૧૨ જેની કિં.રૂા. ૨૦,૦૦૦ મળી કુલ કિં.રૂા. ૨૨,૫૦૦ના મુદામાલ સાથે આરોપી સમીર અબ્બાસભાઇ મોવર (મીયાણા) (રહે.કાજરડા ગામ તા.માળીયા (મીં))ને પકડી માળીયા મીંયાણા પોલિસ સ્ટેશનમા હથીયાર ધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 10 સપ્ટેમ્બરની આસપાસ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા
ન્યાયિક પ્રણાલીમાં મોટો સુધારો: નીચલી અદાલતના ન્યાયાધીશો 60ના બદલે 62 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે
કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની કમાન્ડર યાસિર ઠાર
ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
ભારતીયોએ અમેરિકાના ગ્રીન કાર્ડ માટે 179 વર્ષ રાહ જોવી પડશે, 10 લાખ લોકો લાઈનમાં
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech