આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
સગીરાનું અપહરણ કરી ફરાર બનેલો મહુવાનો શખ્સ સુરતથી ઝડપાયો ઓપરેશન મુસ્કાન હેઠળ નાસતા ફરતા સ્કોર્ડ, મહુવા ડીવીઝને શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી આજકાલ પ્રતિનિધિ-ભાવનગરપોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર દ્વારા ભાવનગર રેન્જના જીલ્લાઓમા નાસતા-ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઈઝ નાસતા-ફરતા સ્કોર્ડની રચના કરી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ, જે મુજબ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના ઈન્ચા.નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલા દ્વારા નાસતા-ફરતા સ્કોર્ડ ની રચના કરી તથા નાયબ પોલીસ અધિક્ષક મનિષા દેસાઇ દ્વારા સતત જરુરી સુચના અને યોગ્ય માર્ગદર્શન આપેલ તેમજ ઓપરેશન મુસ્કાન અંતર્ગત સગીર બાળાઓને લલચાવી/ફોસલાવી લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ તેના વિરધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સુચના આપી હતી.જે સૂચના મુજબ મહુવા ડિવિઝન નાસતા ફરતા સ્કોર્ડ દ્વાર તળાજા પો.સ્ટે ગુ.ર.ન.૧૧૧૯ ૮૦૫૩૨૫૦ ૫૮૪/૨૫ ઇ.ગ.જ કલમ ૧૩૭(૨),૮૭, વિ. મુજબના ગુન્હાના કામે વોન્ટેડ આરોપીવિજય ગંભીરભાઇ મકવાણા (ઉ.વ.૨૧ મુળ રહે રોહીસા ગામ તા મહુવા જી ભાવનગર હાલ રહે. સ્વમીનારાયણ ગુરુકુળ પાસે, વેડ રોડ, કતારગામ -સુરત)ને ઝડપી લીધી હતો.આ કામગીરીમાંનાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. આર.એ.વાઢેર, તથા આસી.સબ.ઈન્સ.જે.આર.આહીર તથા તથા પો.કોન્સ હરપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ બનેસંગભાઇ મોરી તથા પો.કોન્સ કાળુભાઇ ચોપડા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકોઃ ઇન્દ્રનીલ રાજ્યગુરૂની રાજકીય ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ
સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા, બંનેએ ચેટજીપીટીમાં સર્ચ કર્યું હતું 'હાઉ ટુ કમિટ સ્યુસાઇડ'
વાદળ ફાટતા નહીં મોટો આઇસબર્ગ તૂટતા ધરાલીમાં વિનાશ વેરાયો હતોઃ વૈજ્ઞાનિકોના સંશોધનમાં ખુલાસો
એડવોકેટ બર્ગિસ દેસાઈને રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરાયા
પાકિસ્તાન ફરી બોમ્બ બ્લાસ્ટખી ધણધણી ઉઠ્યું, આર્મી ચેકપોસ્ટ પર આત્મઘાતી હુમલોઃ 18 લોકોના મોત
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech