BREAKING NEWS

હરિપર પાળ ગામે સાી કામદાર દ્વારા ધોકાના ઘા ફટકારી પ્રૌઢની ઘાતકી હત્યા

  • October 22, 2026 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધિકા તાલુકાના હરીપર પાળમાં ધોકાના ઘા ફટકારી પ્રૌઢની ઘાતકી હત્યા કરી દીધાનો બનાવ સામે આવ્યો છે. શ્રધ્ધા ટ્રાંસપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરનાર પ્રૌઢ સો જ કામ કરતા શખસને ઓરડી ખાલી કરવાનું કહેતાં ઉશ્કેરાઇ પ્રૌઢને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. જે અંગે પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


પડધરીના મેટોડા ગામમાં સરપદળ રોડ પર રહેતાં રતીલાલ અમરશીભાઈ દાફડા (ઉવ.૪૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બાબુજી ચુડાજી ઠાકોર (રહે.હરીપર પાળ, લોધિકા) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે છુટક જે.સી.બી. વાહનનું ડ્રાઇવીંગ કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેના પિતા અમરશીભાઇ હયાત ની, માતા બાલુબેન ઘરકામ કરે છે. ત્રણ ભાઇઓ છે, જેમા સૌી મોટા હરેશભાઈ(ઉ.વ.૫૨) જેનું ગઇકાલે મોત યુ છે. તેનાી નાના બહેન લક્ષ્મીબેન અને તેનાી નાનાભાઈ હમીરભાઈ છે. જે જમીન મકાન લે વેચનું કામ કરે છે અને રાજકોટ રહે છે.


ફરીયાદીનાં ભાઈ હરેશભાઈના લગ્ન વસંતબેન સો યેલ પરંતુ તેઓને મનમેળ ન હોય છેલ્લા વર્ષી તેમનાી અલગ હરીપર પાળ ગામે રહેતા અને શ્રધ્ધા ટ્રાંસપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. પરિજનોને પણ તેમની સો આવરો જાવરો ઓછો હતો. પ્રસંગોપાત ભેગા તા હતા.


ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે યુવક ઘરે જમવા માટે બેસતો હતો ત્યારે અજાણ્યા નંબર ઉપરી ફોન કે પોતે ભાવેશભાઇ રાઠોડ શ્રધ્ધા રોડવેઝ હરીપર પાળ ખાતેી બોલે છે અને કહેલ કે, તમારા મોટાભાઈ હરેશભાઈને માામાં અને મોઢામાં લાગી ગયેલ છે. તેને સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે લઇ આવેલ છે. યુવકે સ્પષ્ટ કહો તે પુછવા ફરીી ફોન કરેલ ત્યારે આ ભાવેશભાઈએ કહેલ કે, તમારા ભાઇનુ મૃત્યુ ઇ ગયું છે.


બનાવ બાબતે શ્રધ્ધા ટ્રાંસપોર્ટવાળા ભાવેશભાઇ રાઠોડને પુછતા તેમણે જણાવેલ કે, તમારા ભાઈ હરેશભાઈ બે દિવસની રજા ઉપર ગયા હતા. આજે તેઓ બપોરે નોકરી ઉપર આવ્યા ત્યારે અમારી કંપનીમાં અગાઉ કામ કરતા ડ્રાઇવર બાબુ ઠાકોરને હીસાબ બાબતે બોલાવ્યો હતો. તેઓ બપોરે સાડા બારેક વાગ્યે ઓફિસેી ગયા હતા. આજે આ ડ્રાઇવર હરેશભાઈનો ટ્રક અન્ય ડ્રાઇવર લઈને ગયેલા હોય જેી તમે આરામ કરો તેમ તમારા ભાઈ હરેશભાઈને જણાવેલ હતુ. બપોરના એકાદ વાગ્યે હું મારી વાડીએી ઘરે આવ્યો ત્યારે આ બાબુ ઠાકોરનો ફોન આવેલ અને પોતાને સતીષ ભરવાડ ઉર્ફે સત્યા સો બોલાચાલી યેલ છે તેમ જણાવેલ હતુ.


ઉપરાંત આ બાબુ ઠાકોર ઓરડીમાં જ રહેતો હોય તેને ઓરડી ખાલી કરી દેવાનું હરેશભાઈએ જણાવતા તેઓ બન્ને વચ્ચે પણ બોલાચાલી યેલ હતી અને તે વાતનો ખાર રાખી આ બાબુ ઠાકોરે તમારો ભાઈ સુપેક કારખાના પાસેી બાઈક લઇને નિકળતો હતો તે દરમિયાન તેને રસ્તામા ઉભો રખાવી માામાં તા મોઢાના ભાગે મારી દીધેલ અને ભાગી ગયેલ છે તેમ જણાવેલ છે.
​​​​​​​
જેી ગઈકાલે બપોરના આ બાબુ ઠાકોરે મૃતક હરેશભાઇ દાફડા (ઉવ.૫૨,રહે.હરીપર પાળ ગામ ભાવેશભાઈ રાઠોડના ગોડાઉનમાં) ને રૂમ ખાલી કરવા બાબતેનો ખાર રાખી માાકુટ કરી કોઈ સાધન વડે માામાં તા મોઢાના ભાગે જીવલેણ ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાસી છૂટ્યો હતો. બના અંગેની ફરિયાદ પરી મેટોડા પોલીસે ગુનો નોંધી પીઆઇ મહાવીરસિંહ પરમાર અને ટીમે તપાસ હા ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application