મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ ૩ ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા ત્યારે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા ૩ લોકો ડૂબ્યા હોવાની માહિતી મળી હતી ફાયર સહિતની ટીમો સ્ળ પર પોહચી પાણીમાં ડૂબી ગયેલા લાપતા લોકોની શોધખોળ શરૂ કરી છે. આ અંગે ફાયર વિભાગ પાસેી મળતી વિગત મુજબ મચ્છુ ૩ ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે ૩ તરુણો ડૂબી ગયાની પ્રામિક માહિતી મળી છે. જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે.જ્યારે અન્ય મળતી વિગત મુજબ પ્રમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીર પણ ડૂબ્યા હતા. અહી કુલ ૭ જેટલા યુવાન અને સગીર ન્હાવા આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અને અન્ય ચાર યુવાનો બચી ગયાનું જાણવા મળ્યું હતું જેમાંી એક ૧૭ વર્ષીય ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ અને પરમાર ચિરાગ તેજાભાઇનો વહેલી સવારે મૃતદેહ મળ્યો હતો હજુ અન્ય એકના મૃતદેહ શોધવાની તજવીજ ચાલુ છે ત્યરે રાજકોટ ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝારખંડમાં ફટાકડાની દુકાનોમાં ભયાનક આગ લાગતા નાસભાગ, 66 દુકાનો બળીને ખાખ
October 31, 2024 08:48 PMત્રીશાને દિવાળી ફળી,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 27 દિવસની બાળકીની જટીલ સર્જરી કરી પીડા મુકત કરાઈ
October 31, 2024 07:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech