સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ ગીડાની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવામાં આવેલ છે. જેમાં સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે એબીરેલ એસપીવી-૨ લીમિટેડ કંપનીનો સોલાર પ્લાન્ટ બીનખેતી યા વગર ગેરકાયદેસર રીતે ચાલતો હોય અને સરકારી જમીનમા પણ દબાણ કરી સોલારની પેનલ ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામા આવી હોય છતા પણ કંપની સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામા આવતી ની. ભુતકાળમા ઉપરોકત કંપની સામે યોગ્ય તપાસ ાય અને કાર્યવાહી ાય એ બાબતે તમામ સ્તરે રજુઆત કરવામાં આવી હોવા છતા પણ હજુ સુધી કંપની સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામા આવી ની. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ ગેરકાયદેસર ચાલતી કંપનીના સ્ળે રુબરુ મુલાકાત કરી હોવા છતા તેમજ અરજદારો, ખેડુતો, તેમજ રાજકીય અગ્રણીઓ દ્રારા ગેરકાયદેસર રીતે ચાલતી કંપની વિરુધ્ધ કાર્યવાહી કરી કંપનીને બંધ કરવા રૂબરૂ રજુઆત કરવામાં આવી હોવા છતા આજ દિન સુધીમા આ પ્રાંત ઓફિસ દ્રારા આ ગેરકાયદેસર ચાલતી સોલાર કંપની વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ની. દિન-૩માં આ ગેરકાયદેસર રીતે શરતભંગ કરી ચાલતી સોલાર કંપનીને બંધ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવેલ હતી. જેમાં સાવરકુંડલા ના કોંગી અગ્રણી તેમજ પૂર્વ ચેરમેન જીલ્લ ા પંચાયત અમરેલી ભરતભાઈ ગીડા તેમજ ખેડૂત સંગઠન તા સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા, જીલ્લ ા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ , અશ્વિનભાઈ ધામેલીયા, કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા તાલુકા પંચાયત સાવરકુંડલા જસુભાઇ ખુમાણ, વિનુભાઈ ગુંદરણીયા, જયદીપભાઈ ખુમાણ, સરપંચ જાબાળ, શિવરાજભાઇ ખુમાણ, સાવરકુંડલા શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ, ઈમરાનભાઈ જાદવ, સોહીલભાઈ શેખ જીગ્નેશભાઈ બગડા ચેરમેન સામાજિક ન્યાય સમિતિ આંબરડી, વનરાજભાઈ ખંઢેલા, પ્રકાશભાઈ બગડા, વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને જો કંપની વિરુધ્ધ કાર્યવાહી નહી આવે તો આગામી દિવસોમાં પ્રાંત કચેરીએ ઉપવાસ આંદોલન,ગુજરાત વિધાનસભા બહાર ઉપવાસ આંદોલન તેમજ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ફરજ પડશે. તેવી ચીમકી પણ ઉચારવા આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના બળેજ ઘેડ પંથકમાં વરસ્યો વરસાદ
May 07, 2025 01:39 PMપોરબંદર જેસીઆઈ દ્વારા બાળકો માટે યોજાયો વિશિષ્ટ વર્કશોપ
May 07, 2025 01:37 PMરોધડા ગામે હીટાચી મશીનના ડ્રાયવર ઉપર થયો હુમલો
May 07, 2025 01:20 PMપોરબંદર સહિત સૌરાષ્ટ્રના ચાર એરપોર્ટની ફલાઇટ આગામી ત્રણ દિવસ માટે રહેશે બંધ
May 07, 2025 01:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech