પોરબંદરમાં ભુલથી લઈ જવાયેલ મોટરસાયકલ સી.સી.ટી.વી. કેમેરાના માધ્યમથી પરત આપવામાં આવ્યું છે અને પોલીસનું નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વધુ એક વખત ઉપયોગી સાબિત થયું છે.
તા.૨૩.૫.૨૦૨૫ ના રોજ અરજદાર દિપકભાઇ વસંતભાઇ ગોહેલ કમલાબાગ સર્કલ શ્રીજી ટાવર પાસે ૫:૦૦ વાગ્યે પોતાનું સ્પ્લેન્ડર મોટર સાયકલ પાર્ક કરેલ હતું જે ૫:૩૦ વાગ્યે પાર્ક કરેલ જગ્યા પર જોવા મળેલ ન હતું.જે શોધવા માટે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અરજદાર બ આવી નેત્રમ ઇન્ચાર્જને જાણ કરતા નેત્રમ ઇન્ચાર્જ દ્વારા નેત્રમ સ્ટાફને આ સ્પ્લેન્ડર મોટર સાયકલ શોધવા માટે સુચના આપતા નેત્રમ સ્ટાફ દ્વારા કમલાબાગ વિસ્તારના વિશ્વાસ પ્રોજેક્ટના સી.સી.ટી.વી. ચેક કરતા એક અજાણ્યો ઇસમ ભુલથી સ્પ્લેન્ડર મોટર સાયકલ પોતાનું સમજી લઇ પસાર થતો જોવા મળે છે.જેથી નેત્રમ સ્ટાફ દ્વારા તેનો સંપર્ક કરી નેત્રમ ખાતે બ બોલાવી અરજદારને ગણતરીની મિનિટોમાં મોટર સાયકલ પરત અપાવેલ જે બાબતે અરજદાર દ્વારા નેત્રમ ઇન્ચાર્જ તથા નેત્રમ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત છોડો, અમેરિકી વિઝા રદ થતાં અસલી ટેન્શન તો ચીનને છે, આ વિદ્યાર્થીઓ પર મંડરાયો ખતરો
May 29, 2025 09:54 PMપાકિસ્તાન પર અફઘાનિસ્તાને કર્યો હુમલો, BLAનો દાવો; બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ
May 29, 2025 07:44 PMગુજરાત સહિત સરહદી રાજ્યોમાં 31 મેના રોજ 'ઓપરેશન શીલ્ડ' મોકડ્રીલ યોજાશે
May 29, 2025 07:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech