ભાવનગર તાલુકા પંચાયત કચેરી, ભાવનગરનું જુનું બિલ્ડીંગ હાલ મામલતદાર ભાવનગર(ગ્રામ્ય)ના નામે હોય તાલુકા પંચાયત કચેરી, ભાવનગર જુનું બિલ્ડીંગ તાલુકા વિકાસ અધિકારીના નામે કરવા ભાવનગરના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા સમક્ષ આ અંગેની રજૂઆત તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન મનજીભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવાયુ હતુ કે હાલ આ મામલતદારની કચેરી વિદ્યાનગર ખાતે જતી રહેલ હોય હાલ આ બિલ્ડીંગનો કબજો તાલુકા વિકાસ અધિકારી, ભાવનગર પાસે છે અને ફક્ત તાલુકા પંચાયત ભાવનગર જ બેસે છે પરંતુ મામલતદાર ભાવનગર(ગ્રામ્ય)ના નામે હોય જેથી તાલુકા પંચાયત કચેરી ભાવનગરનાં નામે આ જગ્યા/બિલ્ડીંગ ટ્રાંસફર કરી આપે તો આ બિલ્ડીંગમાં રીનોવશન અથવા નવું બિલ્ડીંગ થઇ શકે તેમ છે જેથી આ બાબતે લગત અધિકારીઓને જરૂરી સૂચના આપવા માંગ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech