ટોક્સિક માટે નયનતારાએ તોડ્યા તમામ નિયમો યશને કારણે 'લેડી સુપરસ્ટારે' બદલ્યો નિર્ણય
ટોક્સિક માટે નયનતારાએ તોડ્યા તમામ નિયમો યશને કારણે 'લેડી સુપરસ્ટારે' બદલ્યો નિર્ણય
August 11, 2026 03:15 PM
સિનેમા જગતની બહુચર્ચિત ફિલ્મ 'ટોક્સિક' વિશે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. રોકિંગ સ્ટાર યશની આ ફિલ્મને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેનું એક મોટું કારણ નયનતારાનું 'ટોક્સિક'નો હિસ્સો હોવું પણ છે.જો કે પોતે ક્યા ક્યાં નિયમોમાં મને છે અને ક્યાં નિયમો તોડ્યા તેની કોઈ ચોખવટ નથી કરી.તાજેતરમાં 'ટોક્સિક'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન નયનતારાએ આ વાતનો ખુલાસો કર્યો છે કે તેણે આ મુવી ખાતર પોતાના કેટલાક નિયમો તોડ્યા છે.ઘણીવાર સારી વાર્તા માટે કલાકારોએ પોતાના કેટલાક નિયમો તોડવા પડે છે. સાઉથ સિનેમાની અભિનેત્રી નયનતારાએ પેન ઈન્ડિયા ફિલ્મ 'ટોક્સિક: એ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ' માટે પણ પોતાના ઘણા નિયમો તોડ્યા. નયનતારા એવી ફિલ્મો કરવા નહોતી માંગતી જેમાં ઘણા બધા કલાકારો હોય, પરંતુ તેમ છતાં તેણે 'ટોક્સિક'માં કામ કર્યું.યશના લીધે પોતે આ બાંધછોડ કરી હોવાનું પણ અભિનેત્રીએ ઉમેર્યું હતું.