ગુજરાત રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા મથકે સરકારી પુસ્તકાલયની સેવાઓ શરુ કરવામાં આવનાર છે.
અગામી તા.૨૨/૦૩/૨૦૨૫ ને શનિવાર ના રોજ સાંજે ૫ કલાકે કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા પ્રજાજનો માટે તાલુકા સેવા સદન ખાતે પુસ્તકાલયની સેવાઓ ખુલ્લી મુકશે તથા ત્યારબાદ દરબાર ગઢ ખાતે ૩.૭૮ કરોડના ખર્ચે બનનાર પુસ્તકાલય ભવનનું ખાત મુહૂર્ત કરશે.
ટૂંક સમયમાં જ ભાણવડના લોકોને અદ્યતન સુવિધા સભર પુસ્તકાલય ભવનની સુવિધા મળતી થશે. નવીન પુસ્તકાલય ભવન માં વાંચનાલય વિભાગ, મહિલા વિભાગ, પુસ્તક આપ-લે વિભાગ, કેન્ટીન, બાળ વિભાગ સાથે વિવિધ વિષયો અને ભાષાના પુસ્તકો તથા સ્પર્ધાત્મક પરિક્ષાઓ ની તૈયારી માટે ના ખાસ પુસ્તકોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech