BREAKING NEWS

ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 21 જાન્યુઆરી સુધી દાદર સ્ટેશન સુધી જશે

  • December 02, 2025 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક 4 પર કમ્પ્લીટ ટ્રેક રિન્યૂઅલ કાર્યને કારણે લાંબો બ્લોક લેવામાં આવી રહ્યો છે.

​​​​​​​આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી જતી ટ્રેન ક્રમાંક 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ તાત્કાલિક અસરથી 21 જાન્યુઆરી, 2026 સુધી ઓખાથી પ્રસ્થાન કરી દાદર સ્ટેશન પર શોર્ટ-ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન દાદર અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સ્ટોપેજ, કોચ સંરચના, સમય વગેરેની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ માહિતીનો અવલોકન કરે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application