પાકિસ્તાને નાણાકીય વર્ષ 2024-25માં તેના બજેટ લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ચીન જેવા મુખ્ય સહયોગી પાસેથી 12 અબજ ડોલરની લોન લેવાનો નિર્ણય કર્યો છે. રોકડની તંગીનો સામનો કરી રહેલા દેશમાં IMFની ટીમ આવવાની ધારણા છે. જૂનમાં રજૂ થનારા બજેટ પહેલા વૈશ્વિક ધિરાણકર્તા સાથે નવા લોન પ્રોગ્રામ માટેની વાટાઘાટો માટે મે ના મધ્યમાં શરૂ થવાની ઉમ્મીદ છે.
સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોની લેશે મદદ
નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સાઉદી અરેબિયા પાસેથી પાંચ અબજ ડોલર, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) પાસેથી ત્રણ અબજ ડોલર અને ચીન પાસેથી ચાર અબજ ડોલરની મદદ લેવામાં આવશે. તેમજ આગામી નાણાકીય વર્ષમાં ચીન તરફથી વધુ નવા ધિરાણના અંદાજો પણ સામેલ કરવામાં આવશે.
પાકિસ્તાનને IMF પાસેથી મોટી અપેક્ષા
પાકિસ્તાનને નવા લોન પ્રોગ્રામ હેઠળ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી એક અરબ ડોલરથી વધુની રકમ મળશે. જ્યારે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક તરફથી નવેસરથી ધિરાણનો પણ અંદાજિત બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech