BREAKING NEWS

હુતી વિદ્રોહીઓથી સાઉદીનું રક્ષણ કરવા પાક. અને તુર્કી સેના મોકલશે

  • October 06, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મક્કા સંરક્ષણ કરાર હવે મજબૂત થતો દેખાઈ રહ્યો છે. તુર્કી અને પાકિસ્તાને જાહેરાત કરી હતી કે તેઓ સાઉદી અરેબિયામાં ઝડપથી સૈનિકો તૈનાત કરશે, કારણ કે સાઉદી અરેબિયા યમનના હત્પતી બળવાખોરોના વધતા હુમલાઓનો સામનો કરી રહ્યું છે. તુર્કી અને પાકિસ્તાને જણાવ્યું છે કે તેઓ દરેક કિંમતે સાઉદી અરેબિયાને ટેકો અને બચાવ કરશે. એ નોંધવું જોઈએ કે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ ઓગસ્ટમાં મક્કા સંયુકત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ તેઓ કોઈપણ દેશ પર હત્પમલાની સ્થિતિમાં એકબીજાને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. નાટોની જેમ આ કરાર, વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સૈન્ય તુર્કી, ઇસ્લામિક વિશ્વના એકમાત્ર પરમાણુ સશક્ર દેશ પાકિસ્તાન અને ગલ્ફ ક્ષેત્રમાં એક મોટી શકિત સાઉદી અરેબિયા વચ્ચેનો સંરક્ષણ કરાર છે. તે ત્રણેય દેશોને એકસાથે લાવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application