ચંબલના ઘરિયાલ અભયારણ્યમાં ઉત્ખનન નહીં અટકે તો અર્ધલશ્કરી દળો તૈનાત કરાશે: સુપ્રીમ
ચંબલના ઘરિયાલ અભયારણ્યમાં ઉત્ખનન નહીં અટકે તો અર્ધલશ્કરી દળો તૈનાત કરાશે: સુપ્રીમ
April 18, 2026 08:39 AM
ચંબલના ઘરિયાલ અભયારણ્યમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે મધ્યપ્રદેશ સરકારના વલણ પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યકત કરી, કહ્યું કે રાય તેની લાચારી અથવા ખામીઓનો ઉલ્લેખ કરીને જવાબદારીથી છટકી શકે નહીં. કોર્ટને એ સ્થિતિ આઘાતજનક અને ચિંતાજનક લાગી કે રાયએ રાષ્ટ્ર્રીય ગ્રીન ટિ્રબ્યુનલને કહ્યું કે તેના વન અધિકારીઓ રેતી માફિયાઓનો સામનો કરવા માટે અપૂરતા સ છે, તેમ છતાં માફિયાઓ પાસે આધુનિક શક્રો અને વાહનો છે.