૨૧ જુન વિશ્ર્વ યોગ દિવસની તૈયારી માટે પોરબંદરમાં ચર્ચા વિચારણા થયેલ તેમાં પતંજલિ યોગ સમિતિ પ્રભારી દિનેશભાઈ થાનકી યુવા ભારત પ્રભારી રાજેશભાઈ કક્કડ કિશાન સેવા સમિતિ પ્રભારી ખીમાભાઇ મા યગ્ન પ્રભારી કૃષ્ણકાંત આર્ય પતંજલિ ઉપપ્રમુખ મહેશભાઈ થાનકી તેમજ ભારત સ્વાભિમાન જિલ્લા પ્રભારી નરેશભાઈ જુંગીએ વિશ્ર્વ યોગ દિવસ તૈયારી માટે સ્થળ એ.સી.સી.કોલોની ધાર્મિક સ્થળ તેમજ જન મેદની ભાગલે તેના માટે દરેક યોગ સાધક પોતાના ફેમિલી મિત્ર સર્કલમાં પ્રચાર કરે જે યોગ સાધકો આવે તેમના માટે પાણી નાસ્તાની વ્યવસ્થા કરવી તેના માટે દાન એકત્રિત કરવું આજે અંદાજે .૫૦૦૦ દાન એકત્રિત થયેલ આ વિશ્વ યોગ દિવસ ઉજવણી માટે બધા યોગ સાધકો તેમજ સમિતિ મહેનત કરશે બેનર પેમ્પલેટ છપાવી પ્રચાર પ્રસાર કરી ઉજવણી કરવામાં આવશે,પંડિત કૃષ્ણકાંતે અને ખીમાભાઇએ પ્રેરક ઉદબોધન આપેલ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech