વેરાવળ ઓવરબ્રિજ પાસેના ડાઇવર્જન માં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા.
વેરાવળ ઓવરબ્રિજ પાસેના ડાઇવર્જન માં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા.
September 24, 2026 10:22 AM
વેરાવળ-સોમનાથ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી નિર્માણાધીન ઓવરબ્રિજના કામમાં થઈ રહેલા વિલંબ બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે.ત્યારે બંદર પાસે આવેલ ઓવરબ્રિજના અધૂરા કામ અને ડાઇવર્જન મા પાણી ભરાવાના કારણે વેરાવળ સોમનાથ ટૉકીઝ વિસ્તાર, ભાલકા સોસાયટી સહિત વિસ્તારમાં રહેતા રહેવાસીઓ રાહદારીઓને જવામાટે ડાઇવર્જન ભરાયેલ પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે યાતના ભોગવી રહ્યા તો તંત્ર દ્વારા આ ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં લોકમાંગ ઉઠવા પામી છે.