BREAKING NEWS

જસદણમાં માંડવરાય હોસ્પિટલ સામે કચરો, ગંદકીના ગંજ ખડકાયા

  • October 15, 2026 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારે સ્વચ્છતા અભિયાન ની કામગીરી હાલ શ કરેલ છે પણ જસદણમાં તો ચાર બાજુ ગંદકીઓના ઢગલાઓ નજરે દેખાય છે.જસદણ નગરપાલિકામાં સ્વચ્છતા માત્ર કાગળ ઉપર છે. માંડવરાય હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં આંટો મારવામાં આવે તો નજરે દેખાશે ગંદકીઓના ઢગલાઓ આમ તો જસદણમાં સ્વચ્છતા બાબતે અને કાર્યક્રમો કરવામાં આવેલ છે માત્ર ખાલી ફોટા પાડવા પૂરતા જ કાર્યક્રમ કરવામાં આવે છે. સ્વચ્છતાના નામે લાખો રૂપિયાનો ખર્ચેા બતાવે છે. જસદણ શહેરના વાસીઓની માંગ છે કે દરરોજ નિયમિત સફાઈ થાય અને સફાઈ અભિયાનમાં જસદણ શહેરનો પહેલો નંબર આવે તેવી કામગીરી કરવામાં આવે તેવી લોકમાં માગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application