BREAKING NEWS

જામનગર : સુભાષ બ્રિજ પાસે પોલીસ દ્વારા સધન વાહન ચેકીંગ-દંડાત્મક કાર્યવાહી

  • December 24, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં સમયાંતરે વાહન ચેકીંગની કાર્યવાહી કરવામાં આવે છે દરમ્યાનમાં ગઇકાલે સાંજે પોલીસ દ્વારા વાહન ચેક કરવામાં આવ્યા હતા, સીટી-બી ડીવીઝન પોલીસ દ્વારા સુભાષ બ્રિજ પાસે મોડી રાત્રીના કારના કાળા કાંચ, સીટ બેલ્ટ, ગાડી પાસીંગના દસ્તાવેજ, તેમજ અન્ય વાહનનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું.



ઉપરાંત ટ્રાવેલ્સના સ્ટોપ અંગે કેસ કરાયા હતા. આ કાર્યવાહીમાં પીએસઆઇ મોઢવાડીયા અને સીટી-બી ડીવીઝન સ્ટાફ જોડાયો હતો. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application