BREAKING NEWS

પૂનમબેન માડમની સંપત્તિમાં ૧૩૦ કરોડનો વધારો: દેશમાં બીજા નંબરે

  • January 08, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત અને ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ ડી આરના રિપોર્ટમાં સાંસદોની મિલકતો માં વધઘટને લઈને એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિનોદ ચાવડા પ્રભુ વસાવા મનસુખ વસાવા દેવુસિંહ જશવંતસિંહની મિલકતમાં જંગી વધારો નોંધાયો છે સૌી વધુ મિલકતમાં જામનગરના સાંસદ પૂનમ માડમની સંપત્તિમાં રેકોર્ડબ્રેક વધારો યો છે, જ્યારે નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની મિલકતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.


એડીઆરના રિપોર્ટ મુજબ, સંપત્તિ વધારાની બાબતમાં પૂનમ માડમ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. ૨૦૧૪ માં તેમની કુલ મિલકત રૂ.૧૭.૪૩ કરોડ હતી, જે ૨૦૨૪માં વધીને રૂ.૧૪૭.૭૦ કરોડ પર પહોંચી ગઈ છે. એટલે કે માત્ર ૧૦ વર્ષના ગાળામાં તેમની સંપત્તિમાં રૂ.૧૩૦ કરોડનો તોતિંગ વધારો યો છે.


કયા સાંસદની મિલકતમાં કેટલી વધઘટ?

પુનમબેન માડમ બેઠક જામનગર ૨૦૧૪માં ૧૭ કરોડની મિલકત હતી જે ૨૦૨૪ માં ૧૪૭ કરોડની ઈ છે જે ૭૪૭ ટકાનું વધારો બતાવે છે. વિનોદ ચાવડા, કચ્છ બેઠક ૨૦૧૪ માં ૫૬.૧૮ લાખની મિલકતો હતી જે ૭.૯ કરોડ એટલે કે તેની સંપત્તિ ૬.૫૩ કરોડનો વધારો બતાવે છે જે ૧૧૬૩% નો વધારો બતાવે છે. પ્રભુ વસાવા બારડોલી ૨૦૧૪માં ૧.૫૯ કરોડની મિલકત હતી જે ૨૦૨૪ માં ૪.૭૦ કરોડ એટલે કે તેમની મિલકતમાં ૩.૧૦ કરોડનો વધારો નોંધાયો છે જે ૧૯૫ ટકા વધારો દર્શાવે છે. જશવંતસિંહ ભાભોર દાહોદ બેઠક ૧.૯૬ કરોડની મિલકત ૨૦૧૪માં હતી તે ૪.૮૪ કરોડની ઈ છે.


જે સંપત્તિમાં ૨.૭ કરોડનો વધારે ૩૪૯ ટકાનો વધારો દર્શાવે છે. રાજેશ ચુડાસમા જુનાગઢ બેઠક જેની ૭૪ પણ ૪૬ લાખની ૨૦૧૪માં સંપત્તિ કે મિલકતો હતી જે ૨૦૨૪માં ૩.૩૪ કરોડ જેમાં ૨.૬૦ કરોડનો વધારો યો છે જે ૩૪૯ ટકા મિલકતો વધી હોવાનું બહાર આવ્યું છે.  સી આર પાટીલ બેઠક નવસારી રૂપિયા ૭૪.૪૭ કરોડની ૨૦૧૪માં મિલકતો હતી જે ૨૦૨૪ માં ૩૯.૪૯ કરોડની ઈ છે જે ૩૪.૯૮ કરોડનો ઘટાડો દર્શાવે છે ટકાવારીમાં ૪૭% નો મિલકતમાં ઘટાડો નોંધાયો છે. ​​​​​​​


કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ર્આકિ પ્રગતિ પણ આંખે ઉડીને વળગે તેવી છે. ૨૦૧૪માં તેમની સંપત્તિ માત્ર રૂ.૫૬ લાખ હતી, જે ૨૦૨૪માં વધીને રૂ.૬.૫૩ કરોડ ઈ ગઈ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો તેમની મિલકતમાં સરેરાશ ૧૧૦૦%નો જંગી વધારો યો છે.


ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૪ માં તેમની પાસે રૂ.૭૪.૪૭ કરોડ ની મિલકત હતી, જે ૨૦૨૪ માં ઘટીને રૂ.૩૪.૯૮ કરોડ ઈ ગઈ છે. એટલે કે તેમની સંપત્તિમાં લગભગ ૪૭% નો ઘટાડો યો છે. આ ઉપરાંત જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની મિલકત રૂ.૭૪ લાખી વધીને રૂ.૨.૬૦ કરોડ ઈ છે.


એડીઆરએ ૨૦૧૪ી ૨૦૨૪ દરમિયાન રિપીટ યેલા કુલ ૧૦૨ સાંસદોના સોગંદનામા નું વિશ્લેષણ કર્યું છે. આ રિપોર્ટ મુજબ રિપીટ યેલા સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ.૧૫.૭૬ કરોડ ી વધીને રૂ.૩૩.૧૩ કરોડ ઈ છે. કુલ સરેરાશ વધારો રૂ.૧૭.૩૬ કરોડ નોંધાયો છે, જે ૧૧૦% ની વૃદ્ધિ દર્શાવે છે. પક્ષવાર જોઈએ તો, ભાજપના ૬૫ સાંસદોની સંપત્તિમાં ૧૦૮% અને કોંગ્રેસના ૮ સાંસદોની સંપત્તિમાં ૧૩૫%નો વધારો યો છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application