BREAKING NEWS

આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું

  • July 28, 2026 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે બન્યો મગર ની પીઠ જેવો વાહન ચલાવવું મુશ્કેલ બન્યું રોડ પર કાકરી નીકળી ગય ઠેર ઠેર ખાડા પડી ગયા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે નેશનલ હાઈવે ખાડા પડી ગયા. ઠેર ઠેર ખાડા પડી ગયા છે જે વાહન ને ડીસકો કરતાં વાહન ચાલે છે જેમાં જુના બસ સ્ટેન્ડ પાસે મસ મોટા ખાડા પડી ગયા છે ધોરીયા સમાન રોડ બની ગયો છે છતાંય તંત્ર દ્વારા હજું સુધી કોઈ કાર્યવાહી કરવા આવી નથી હાઈવે હોય હજારો વાહનો ની અવર જવર થાય છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યારે આટકોટના ગોંડલ ચોકડી સુધી રોડ ભંગાર હાલતમાં છે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર દ્વારા પગલા ભરવામાં આવતા નથી રોડ સારો કરવામાં આવતો નથી જેને લઇ વાહન ચાલકો તેમના ભોગ બને છે જુના બસ સ્ટેન્ડ તેમજ નવા બસ સ્ટેન્ડ પાસે અત્યંત ભયંકર હાલતમાં આ હાઇવે બન્યો છે મસ્ત મોટા ખાડા પડી ગયા છે ત્રણ દિવસથી વરસાદ વરસતો હોય જેને લઇ આ રોડની હાલત ખરાબ હાલતમાં છે તેને તાત્કાલિક સારો બનાવવામાં આવે જેવી માંગણી ઉઠે છે તેમજ પોલીસ સ્ટેશન પાસે ફરી એકવાર રોડ પર ખાડો પડી ગયો છે જેને પણ હજી પૂરવામાં આવ્યો નથી લોકો દ્વારા ત્યાં ટાસ નાખવામાં આવ્યો છે જેથી બાઈક ચાલકો તેમાં પડી ન જાય પણ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી કોઈ અકસ્માત નો ભોગ બને તે પહેલા જ કામગીરી કરવામાં આવે તેવી લોકમાનગણી ઊઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application