BREAKING NEWS

દ્વારકા હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું ઉષ્માભર્યું સ્વાગત

  • October 11, 2025 12:16 PM 

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના તૃતીય દિવસે ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે આવી પહોંચતા દ્વારકા હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 
​​​​​​​



હેલિપેડ ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, કોસ્ટ ગાર્ડ ડી.આઈ.જી. મનજીત સિંઘ ગિલ, આઈ.એન.એસ કેપ્ટન શશાંક શર્મા  કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application