આવતીકાલી રાષ્ટ્રપતિ સોરઠ ગીર પંથકના બે દિવસ મહેમાન નાર છે. આજે રાત્રે રાજકોટ સર્કિટ હાઉસમાં રાત્રે રોકાણ કર્યા બાદ આવતીકાલે સવારે સોમના મંદિરે દર્શન, ત્યારબાદ સાસણગીર સિંહ દર્શન અને સાસણગીર સિંહ સદનમાં રાત્રી રોકાણ સહિતના કાર્યક્રમને લઈ એસઆરપીની બે ટીમ, ૫ એસ.પી, ૧૧ ડીવાયએસપી સહિત ૧૩૦૦ ી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત રહેશે. રાષ્ટ્રપતિના સાસણ ગીર સિંહ દર્શન કાર્યક્રમ બે દિવસ સાસણગીર પ્રવાસીઓ માટે બંધ રહેશે. પોલીસ તંત્ર ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ફરજ નિયુક્ત કરાયા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલી બે દિવસ સોરઠના મહેમાન નાર છે. આજે રાત્રે રાષ્ટ્રપતિ રાજકોટ પહોંચી જશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ શુક્રવારે સવારે રાજકોટ સર્કિટ હાઉસી સોમના મંદિરે દર્શન કરવા જશે. અને મંદિરે દર્શન કર્યા બાદ સાસણગીર સિંહ સદન ખાતે પહોંચશે. સિંહ સદન ખાતે પહોંચ્યા બાદ બપોરે સિંહ દર્શન માટે જશે.આદિવાસીઓ સો મુલાકાત અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે ઉપરાંત સાસણગીરમાં રાત્રી રોકાણ કરશે. શનિવારે સવારે દ્વારકા જશે. અને ત્યાંી જામનગર બાદ અમદાવાદ જવા રવાના શે. રાષ્ટ્રપતિના સોરઠના બે દિવસીય કાર્યક્રમ સંદર્ભે ્રી લેયરમાં સુરક્ષા બંદોબસ્ત રહેશે.
આજી જ પોલીસ કર્મીઓ સ્ટેન્ડ બાય યા છે. આ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ના આગમનને લઈ એસઆરપીની બે ટીમ રેન્જ આઈ જી, ઉપરાંત પાંચ એસપી,૧૧ ડીવાયએસપી, ૩૨ પી.આઈ, ૯૦ પીએસઆઇ, ૬૫૦ પોલીસ કર્મીઓ, ૧૫૦ હોમગાર્ડ જવાન સહિત ૧૨૦૦ ી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. આવતીકાલી તમામ કર્મીઓ સ્ટેન્ડ બાય રહેશે.
રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસમાં રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝઙીયા, ઉપરાંત જૂનાગઢ એસપી સુબોધ ઓડોદરા તા કેશોદના એસપી ઠક્કર, તા ગીર સોમના એસપી ઉપરાંત ગાંધીનગર અને એસઆરપીના એક એસપી સ્ટેન્ડ બાય રહેશે. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમના, ભાવનગર રેન્જની ટીમ બંદોબસ્તમાં રહેશે, ડોગ્ તા બી ડી એસ, શી ટીમ, તા વોકીટોકી ી સજ જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. રાષ્ટ્રપતિની અવર-જવર વખતે કોન્વે ટીમની અવર-જવર વખતે ટ્રાફિક પોલીસની ટીમ દેખરેખ રાખશે. આવતીકાલે રાષ્ટ્રપતિની સાસણગીરની મુલાકાત સંદર્ભે સિંહ દર્શન પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. અને સોરઠમાં રાષ્ટ્રપતિના આવકારની તજવીજ હા ધરી છે.