રેલવે પોલીસે ટ્રેનમાં એટેન્ડરને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો
રેલવે પોલીસે ટ્રેનમાં એટેન્ડરને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો
September 03, 2026 01:35 PM
રાજકોટ રેલ્વે પોલીસે ટ્રેનમા એટેન્ડર તરીકે કામ કરનાર શખસને ૩૬ બોટલ દારૂ સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. રાજકોટ રેલ્વે પોલીસ દ્વારા નશીલા પદાર્થો, દારૂના હરફર કરનારા વિરૂધ્ધ કાયવાહી કરવા ઉચ્ચ અધકાશઅના સુચના અતગત પેટ્રોલીંગ કરવામાં આવતુ હતુ. દરમિયાન પ્લેટફોમ નબર-૧ ઉપર તિરૂનવેલી-જામનગર અક્સપ્રસ ટ્રેન આવતા તેના કોચ નબર બી-૩મા એટન્ડર પાસે દારૂ હોવાની બાતમી કોન્સ. સાગરભાઇ અને દેવન્દ્રભાઇને મળતા પીએસઆઇ બી.જે. જાડેજા અને ટીમે તપાસ કરતા રૂા. ૨૭૦૦૦ની કિંમતના ઓલ્ડ મોન્ક ટ્રાપલઅક્સ રમની ૩૬ બોટલ મળી આવતા કબ્જે કરી હતી.આ દારૂ આ ટ્રેનના કોચમા અટેન્ડર તરીકે કામ કરતા જાબીર ઇબ્રહીમભાઇ શખ(ઉ.વ.૩૭-રહે.જામખંભાળિયા જી. દેવભૂમિ દ્વારકા)નો હોવનુ ખુલતા તેની સામે રેલ્વે પાલીસમાં ગુનો દાખલ કરાવી આગળનીકાર્યવાહી હાથ ધરી હતી. રલ્વેના અધિક પોલીસ મહાનિર્દેશક કે. એન. ડામોર, અધિક્ષક યશપાલ જગાણીયાની સુચનાથી રાજકોટ રેલવે પીઆઇ એચ.એમ. રાણાના રાહબરીમાં પીએસઆઇ બી.જે. જાડેજા, એએસઆઇ શકિતસિંહ , કોન્સ. સાગરભાઇ, દવન્દ્રભાઇએ આ કામગારી કરી હતી.