BREAKING NEWS

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહીથી પોલીસ બેડામાં સોપો

  • May 22, 2026 08:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દૂષ્કર્મ-પોકસોના ગુનામાં આરોપી બે વર્ષથી વોન્ટેડ હતાં, જો તેને ઝડપી લેવાયા હોત તો કદાચિત ઘટના ન બની હોતઃ પીઆઇ એસ.એન.પરમાર, પીઆઈ એચ.એન.રાઠોડ, પીએસઆઈ જે.જે.વાળા અને એએસઆઈ બી.એમ.જાડેજા સામે આકરી કાર્યવાહી પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. પડપણીના ખાખડાભેલામાં રહેતા અને રાજકોટમાં વાહન સીઝીંગના કામ સાથે સંકળાયેલા યુવરાજસિંહ અનિરુધ્ધસિંદ જાડેજા (ઉ.વ.૪૦) નામના યુવાનની બુધવારના રાત્રીના ખાખડાબેલા ગામ નજીક તેમની કાર પાસે છરીના ઘા ઝીંકી પાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. આ હત્યા પ્રકરણમાં રાજકોટ રેન્જ આઈજી નિર્ગિમ રાત્રે આકરી કાર્યવાહી કરી પડધરીના તત્કાલીન પીમાઈ એસ.એન.પરમાર, હાલમાં આઇયુસીએડબડધુમાં ફરજ બજાવતા પીઆઈ એચ એન રહ્યોડ, પીએસખાઈ જે.જે.વાળા અને એએસમાઈ બી.એમ.જાડેજાને સસ્પેન્ડ કરી દેતા
ખાખડાણેગામાં જ રહેતા ત્રણ રાખસો વિરુદ્ધ અગાઉ મૃતકે દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંપવી હોપ જેમાં બે આરોપીઓ વૉન્ટેડ છે. મા આરોપીઓ દ્વારા વારંવાર કેસમાં સમાધાન કરવા માટે મૃતકને કર્યું હતું. પરંતુ મૃતક સમાધાન ને કરતા તેનો ખાર રાખી હત્યા કર્યાનું સામે આવ્યું હતું. વોન્ટેડ આરોપીને ક પોલીસે જે તે સમયે ઝડપી લીધા હોત તો કદાચિત આ બનાવ બન્યો ન હોત. હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસની આગંભીર બેદારી સામે આવતા રેન્જ કૃત્યાના આ બનાવને લઈ પડધરી પોલીસમાં મથાના સ્ટાફ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પણ તપાસનો
આઈજીએ આકરી કાર્યવાહી કરી છે. પડછીના ખાખરડાભેગા ગામે રહેતા અને રાજકોટમાં આપોબા પોક પાસે વાહન સીઝીંગના વ્યવસાય કરનાર યુવરાજ સિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (6.4. ૪૦) નામના યુવાન પર બુધવારે માત્રીના અજાપા શખસોએ ખાખડાબલા ગામ નજીક રોડ પર તેમની કેરિપર કાર પાસે છરીના આડેપડ થા ઝીંડી સત્યા કરી દેવામાં આવી હતી.
ફરાર આરોપીઓ મહેન્દ્રસિંહ અને પશુપાત્રસિંહ વખતોવખત મૃતક યુવાનને આ કેસમાં સમાધાન કરી લેવા માટે કહેતા હતા. પરંતુ પુવાન સમાધાન કરવા માટે તૈયાર ન હોય જે ભાબતનો ખાર રાખી આછોપીઓએ યુવાનને છરીના થા ઝીંકી ધમધમાટ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, મૃતક સુરાજા વર્ષ ૨૦૨૪ માં ખેતી પોલીસ મથામાં મહેન્દ્રસિંહ રણજીતાિત જાડેજા અને પણપાલસિંહ રસિકસિત જાડેજા તથા અજપરિત, વિાદ રૂપર્મ-પોકસોની કગમ હેઠળ ફરિયાદ દાખગ કરાવી હતી. જે ગુનામાં હાલ અજવાસંહ જેલમાં છે જયારે મહેન્દ્રસિંહ અને પણપાત્રસિંહ બંને ફરાર છે.
ઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને પણપાલસિંહ રસિકસિત જાડેજા સામે વર્ષ ૨૦૨૪ માં સુપર્મ ગંભીર ગુનો નોંધાપા ના બે વર્ષ બાદ પણ બંને નરરતા ફરતા હતા. જવાબદાર
પીઆઈ પરમારને રિ-સસ્પેન્ડ કરાયા, કદાચિત આવી પહેલી ઘટના રાજકોટ રેન્જ આઈજી દ્વારા પડધરીના ખાખડાબેલામાં થયેલી હત્યા પ્રકરણમાં બે પીઆઈ, પીએસઆઈ સહિત ચાર પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં પડધરીના તત્કાલીન પીઆઈ એસ.એન. પરમારનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ લોધીકા પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા દરૂ પ્રકરણમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં પણ તેમની બેદરકારી સામે આવતા તેમને ફરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોઈ અધિકારીને રિ-સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી કઇચિત આ પ્રથમ ઘટના છે.
પોત્રીસ અધિકારી અને કર્મચારી હતા જે તે સમપે ારોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોત તો કદાચિત હત્યાની આ ઘટના ન બની હોત જેથી આ બાબતે જવાબદાર અવધકારી અને કર્મચારીની ગંભીર બેદરકારી સામે આવતા રાજકોટ હત્યારાઓને ઝડપી લેવા એલસીબી, એસઓજી સહિતની ટીમ કામે લાગી ખાખડાબેલામાં રહેતા યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે હત્યા પ્રકરણમાં આરોપી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને ચશપાલસિંહ રસિકસિંહ જાડેજા તેમજ ત્રણ અજાણ્યા શખસો સામેલ હતા. આરોપીઓને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબરી હેઠળ એલસીબીની ટીમ તથા એસઓજી પી.આઈ એફ.એ. પારગીની રાહબરી હેઠળ ટીમ તપાસમાં લાગી છે. રેન્જ આઈજી નિર્વિત્ર રાય દ્વારા પડધરીના તત્કાલીન પીઆઈ એસ.એન. પરમાર, દુધધર્મ અંગેનો ગુનો નોંધાયા બાદ જેને તપાસ સોંપવામાં આવી હતી અને હાલ આઈપુસીએડબલ્યુમાં ફરજ બજાવતા પીઆઈ એચ.એન. રાદોડ, પીએસખાઈ જે. જે. વાળા અને ડી સ્ટાફના એએસઆઈ ભગીરથસિંહ માનસિહ જાડેજાને તપાસમાં ખેટકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેને ગઈ પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application