ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ ડેપો દ્રારા સંચાલિત કમાવો દીકરા સમાન અને નફાકારક ગુર્જર નગરી એકસપ્રેસ બસ ટ રાજકોટથી દિવ.વાયા કોડીનાર છેલ્લ ા ઘણા સમયથી આ બસ અનિયમિત હોવાથી કોડીનારના ધારાસભ્ય પ્રધુમનભાઈ વાજા ને રજૂઆત કરી છે મુસાફર જનતાના જણાવ્યા મુજબ રાજકોટ. દીવ બસનો ટાઈમ રાજકોટથી ઉપડવાનોસમય બપોરે પોણા બાર વાગ્યાનો છે તેમ છતાં છેલ્લ ા ઘણા સમયથી આબસ લેટ ઉપડેછે બસ લેટ થવાનું કારણ એવું છે કે રાજકોટએસ ટી પાસે કોઇ સારા વાહન નથી. છેલ્લ ા ઘણા સમયથી આ ટ ઊપર ચાલતી ૧૧૪૬.નંબર વાળી બસ કયા મુહર્તમાં આવી છે કે કયારેય પણ કોડીનાર તેના નિર્ધારિત સમયમાં પહોંચતી નથી. જેથી કોડીનાર આ બસઅનિયમીતના કારણેજે રાજકોટ દવાખાનેથી આવતા મુસાફરોની ગ્રામ્ય વિસ્તારની બસ ઊપડી જાય છે જેથી લોકોને નાં છૂટકે પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડતો હોય છે આ બસમાં મોટાભાગે કોડીનારના ગ્રામ્ય વિસ્તારો ના લોકો ને રાજકોટ દવાખાને આવવા જવા માટે અનુકુળ હોઈ તો રાજકોટનું એસ. ટી. તત્રં લોકોની મુશ્કેલીઓ દૂરકરવા માટે નવું વાહન ફાળવે તેવી માગણી ઉઠી છે