Rajkot: સ્પીડવેલથી કણકોટ રોડ પર યુવકની કરપીણ હત્યા, હચમચાવી દેતા LIVE CCTV ફૂટેજ આવ્યા સામે
Rajkot: સ્પીડવેલથી કણકોટ રોડ પર યુવકની કરપીણ હત્યા, હચમચાવી દેતા LIVE CCTV ફૂટેજ આવ્યા સામે
February 03, 2026 02:33 PM
રાજકોટ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટથી કણકોટ તરફ જતાં મુખ્ય માર્ગ પર એક યુવકની ધોળા દિવસે છરીના અસંખ્ય ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર લોહીયાળ ખેલ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે જોઈને કોઈપણનું કાળજું કંપી ઉઠે તેમ છે.