BREAKING NEWS

રણબીર કપૂરની રામાયણ ઓટીટી પર આવશે, પરંતુ અલગ ફી ચૂકવવી પડશે

  • October 23, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના જાણીતા અભિનેતા રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ અને ભવ્ય પૌરાણિક ફિલ્મ ’રામાયણ: ધ રાઈઝ ઓફ લિજેન્ડ’ને લઈને દર્શકોમાં અત્યારી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ ાય તે પહેલા જ તેની ઓટીટી રિલીઝને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મેકર્સે યિેટર રિલીઝ પહેલા જ આ ફિલ્મની ઓટીટી ડીલ ફાઇનલ કરી લીધી છે, જેના કારણે ચાહકોની ખુશી બેવડાઈ ગઈ છે. જોકે, ઓટીટી પર આ ફિલ્મ જોતી વખતે દર્શકોએ એક ખાસ શરતનું પાલન કરવું પડશે.



મહત્વપૂર્ણ છે કે આ ભવ્ય પૌરાણિક ગાા ૫ નવેમ્બર ના રોજ ખાસ પેડ પ્રિવ્યુ સો સિનેમાઘરોમાં રિલીઝ વા જઈ રહી છે. ફિલ્મનું બજેટ અને તેનું નિર્માણ ખૂબ જ મોટા સ્તરે ઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મહાકાવ્ય ફિલ્મ બે ભાગમાં આશરે ૪ હજાર કરોડ રૂપિયાના જંગી બજેટ માં તૈયાર કરવામાં આવી રહી છે, જે ભારતીય સિનેમા ઈતિહાસની સૌી મોંઘી અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પૈકીની એક છે.



સૂત્રોના જણાવ્યા અનુસાર, સિનેમાઘરોમાં ધમાકો મચાવ્યા બાદ આ ફિલ્મ પ્રખ્યાત ઓટીટી પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે, આ ફિલ્મ ઓટીટી પર સામાન્ય રીતે ફ્રી કે સામાન્ય સબ્સ્ક્રિપ્શનમાં જોવા નહીં મળે, પરંતુ તેના માટે ’પે-પર-વ્યુ’નો નિયમ લાગુ કરવામાં આવશે. એટલે કે દર્શકોએ પ્લેટફોર્મ પર ફિલ્મ જોવા માટે અલગી નિશ્ચિત ફી ચૂકવવી પડી શકે છે.


રણબીર કપૂર અભિનીત આ ફિલ્મના વીઝ્યુઅલ ઈફેક્ટ્સ, ભવ્ય સેટ્સ અને સ્ટારકાસ્ટને લઈને ચાહકોમાં પહેલેી જ જબરદસ્ત ક્રેઝ છે. મેકર્સ આ ફિલ્મને વૈશ્વિક સ્તરે દર્શકો સુધી પહોંચાડવા માટે કોઈ કસર છોડી રહ્યા ની. યિેટર બાદ ઓટીટી પર પણ આ ફિલ્મ રેકોર્ડબ્રેક વ્યૂઝ મેળવશે તેવી પૂરી સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application