આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
મોરબી માળિયાના અણીયારી ટોલનાકા નજીક પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક મોહન ઉર્ફે શિવમ ભુંભરીયાએ મોકલેલા આરોપીઓ રમેશ ઉર્ફે રામો રબારી, પૃથ્વીરાજસિંહ ઝાલા, ગુલામહત્પશેન પઠાણ, કિશન ચૌહાણ અને હીરાભાઈ ઉલવાએ અનિલભાઈ કંડિયાને આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યેા હતો તેમજ ફરિયાદી વિવેક પટેલને છરીઓ ઝીકી ઈજા પહોંચાડી હતી પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તમામ છ આરોપીને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માળિયા પોલીસ આરોપીઓને રવાપર રોડ પર આવેલ હોથલ ફાયનાન્સ પેઢી ખાતે દોરડેથી બાંધીને તપાસ અર્થે લાવી હતી ફાયનાન્સ પેઢીના સંચાલકની ઓફિસે આરોપીઓને દોરડેથી બાંધી લાવવામાં આવ્યો હતો આરોપીઓના પોલીસે સીન વીખી નાખ્યા હતા ગુનામાં વપરાયેલ ઇકો કાર અગાઉ કબજે લેવામાં આવી હતી તો હત્યામાં વપરાયેલ પાંચ છરીઓ પોલીસે કબજે લીધી હોવાની માહિતી માળિયા પીઆઈ કુલદીપસિંહ દરબારે આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટમાં સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત: યુવકનું કરૂણ મોત, પતરાં ચીરીને મૃતદેહ બહાર કઢાયો
ઈન્ડોનેશિયામાં પેસેન્જર ફેરીમાં ભીષણ આગ, પાંચ લોકો જીવતા ભડથું, 41 મુસાફરો લાપત્તા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, બુમરાહ શ્રીલંકા પ્રવાસમાંથી બહાર, આ બોલરનો સમાવેશ થઈ શકે
કોમનવેલ્થ ગેમ્સમાં બબાલઃ ભારતના નકશામાંથી 'નોર્થ-ઈસ્ટ' ગાયબ, બોક્સરના ગુસ્સાનો બાટલો ફાટ્યો
નોકરીમાં બ્રેક લેનારાઓ માટે મોટા સમાચાર! શું તમારું પીએફ ખાતું બંધ થશે કે ચાલુ રહેશે? જાણો નિયમો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech