રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજે તા.૨૦થી તા.૨૫ મે સુધી રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન ૪૫ ડીગ્રી કે તેથી વધુ રહેશે તેવી જાહેરાત કરવાની સાથે રાજકોટ શહેરમાં આજથી પાંચ દિવસ માટે હિટવેવનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ખાસ કરીને શહેરીજનોને બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી બિનજરી બહાર નહીં નીકળવા અપીલ કરાઇ છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્રારા આજે બપોરે એવા મતલબની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે તેમને મોસમ વિજ્ઞાન કેન્દ્ર– અમદાવાદ તરફથી તા.૧૯–૫–૨૦૨૪ના રોજ મળેલી આગાહી મુજબ આજે તા.૨૦–૫–૨૦૨૪થી આગામી તા.૨૫–૫–૨૦૨૪ સુધી રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન ૪૫ ડીગ્રી સુધી પહોંચશે.આથી રાજકોટ શહેરમાં આજથી હિટવેવનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે તેમજ રાજકોટના તમામ શહેરીજનો માટે આરોગ્યલક્ષી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે તેનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાજ્ઞવલ્કય વિદ્યા મંદિરમાં ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાયો
May 03, 2025 12:57 PMસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech