BREAKING NEWS

જામજોધપુરમાં રોડના ખાડા બુરવા, સફાઈ કરવા માંગ

  • July 11, 2026 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર શહેરમાં મીની બસસ્ટેન્ડ રોડભૂતમેડી સુભાષ રોડ ગીંગણી દરવાજા વિસ્તારમાં અનેક જગ્યાએ ખાડા છે જે ચોમાસામાં રાહદારી માટે તેમજ વાહન ચાલકો માટે મુસીબત સમાન છે તેમજ હજુ અનેક વિસ્તારમાં સાફ સફાઈ જે સમયસર થતી નથી જેમને લઈ ચોમાસાના કારણે વધુ ગંદકી ફેલાઈ છે. જામજોધપુર શહેરમાં ઠેર ઠેર રહેલ ખાડા બુરવા તેમજ ચોમાસાના કારણે સમયસર સાફ સફાઈ થાય અને કચરાના ઢગલા પડા ના રહે તેમજ અનેક જગ્યાએ તુટી ગયેલ ગટરની કુંડી રીપેર કરવાની માગ કોંગી આગેવાને કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application