રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને એડવોકેટ સંજયભાઈ વ્યાસના ધર્મ પત્ની અને એડવોકેટ પ્રતિકભાઈ વ્યાસ અને અંકિતાબેન જીજ્ઞેશભાઈ દવેના માતુશ્રી વિશાખાબેનનું દુઃખદ અવસાન થયું છે.
અંતિમયાત્રા આજરોજ તા.27-01 2026 ને મંગળવારના રોજ સવારે 10 વાગ્યે તેમના નિવાસસ્થાન 191, રેફ્યુજી કોલોની, (સિંધી કોલોની), જુલેલાલ મંદિર પાસે, રાજકોટથી નીકળશે. રામનાથ પરા શમશાન ગૃહ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે.