સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા) અને સંતો ત્રણ મહિના વિદેશમાં કરશે ધર્મનો પ્રચાર-પ્રસાર, અમેરિકા અને કેનેડામાં સત્સંગ વિચરણ કરશે.
હરિકૃષ્ણ મહારાજ વડતાલ એવં કષ્ટભંજનદેવ સાળંગપુરના આશીર્વાદથી સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા) એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામી સહિત સંતો વિદેશમાં આગામી ત્રણ માસ તા.૨૭ મે ૨૦૨૫ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધી સત્સંગ વિચરણ અને ધર્મના પ્રચાર-પ્રસાર માટે જઈ રહ્યા છે.
પહેલાં કષ્ટભંજન દેવ હનુમાનજીના આશીર્વાદ લીધા હતા. મંદિરના સ્ટાફે તેમનું હાર પહેરાવીને મંગળ યાત્રાની કામના કરી હતી. મહત્ત્વનું છે કે, હરિપ્રકાશ સ્વામી અને સંતો આગામી ત્રણ મહિના સુધી અમેરિકા અને કેનેડામાં ધર્મનો પ્રચાર-પ્રસાર- સત્સંગ વિચરણ કરશે.
જેમાં તારીખ : ૨૭ થી ૩૦ મે, લોસ એન્જલસ, (કેલિફોર્નિયા), ૩૧ મે થી ૧ જૂન, સાન જોસ (કેલિફોર્નિયા), ૨ થી ૫ જૂન, વિક્ટોરિયા (ઇઈ), ૬ થી ૮ જૂન, હેલિફેક્સ (ગજ), ૯ જૂન, નાયગ્રા ફોલ્સ (ઘગ), ૧૦ જૂન, સાર્નિયા (ઘગ), ૧૧ જૂન, કિચનર (ઘગ), ૧૨ થી ૧૫ જૂન, ટોરોન્ટો (ઘગ), ૧૬ જૂન, ડેટ્રોઇટ (ખઈં), ૧૭ થી ૨૨ જૂન, શિકાગો (ઈંક), ૨૩ અને ૨૪ જૂન, ઓલાથે (ઊંજ), ૨૫ જૂન, સેન્ટ લુઇસ અને કોલંબિયા (ખઘ), ૨૬ જૂન, ઇન્ડિયાનાપોલિસ (ઈંગ), ૨૭ જૂન, સિનસિનાટી, ટ્રોય (ઘઇં), જ્યોર્જ ટાઉન (ઊંઢ), ૨૮ જૂન, રિચમંડ (ઊંઢ), ૨૯ જૂન, પોર્ટ્સમાઉથ (ઘઇં), ૩૦ જૂન, કોલંબસ (ઘઇં), ૧ જુલાઈ, પિટ્સબર્ગ (ઙઅ), ૨ જુલાઈ, કનેક્ટિકટ (ઈઝ), ૩ જુલાઈ, બોસ્ટન (એમએ), ૪ અને ૫ જુલાઈ, ન્યૂ યોર્ક (એનવાય), ૬ અને ૭ જુલાઈ, ન્યૂ જર્સી (એનજે), ૮ અને ૯ જુલાઈ, ક્લિફ્ટન (વીએ), ૧૦ થી ૧૨ જુલાઈ, વર્જિનિયા બીચ (વીએ). ૧૩ અને ૧૪ જુલાઈ, રેલે (એનસી), ૧૫ જુલાઈ, ફ્લોરેન્સ (એસસી), ૧૬ જુલાઈ, ચાર્લ્સટન (એસસી), ૧૭ થી ૨૦ જુલાઈ, ચાર્લોટ (એનસી), ૨૧ અને ૨૨ જુલાઈ, વિલિયમસન (જીએ), ૨૩ થી ૨૭ જુલાઈ, એટલાન્ટા (જીએ), ૨૮ થી ૨૯ જુલાઈ, મેકોન (જીએ), ૩૦ જુલાઈ,સાવાન્ના (જીએ), ૩૧ જુલાઈ, જેક્સનવિલે (એફએલ),, ૧ અને ૨ ઓગસ્ટ, ઓર્લાન્ડો (એફએલ) ૩ ઓગસ્ટ, ટેમ્પા (એફએલ), સારાસોટા (એફએલ), ૪ થી ૭ ઓગસ્ટ, હેરિસબર્ગ (પીએ), ૮ થી ૯ ઓગસ્ટ, બેન્સલેમ (પીએ), તેમજ ૧૦ થી ૧૨ ઓગસ્ટ, હેગર્સટાઉન (એમડી)નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિસાવદર : ભત્રીજાના લગ્ન બાદ પુત્રવધૂના બીજા લગ્ન કરાવી કર્યું કન્યાદાન
May 29, 2025 10:37 AMવિદેશી છાત્રોની સંખ્યા 15% સુધી સીમિત કરવા હાર્વર્ડ યુનિ.ને ટ્રમ્પનું અલ્ટીમેટમ
May 29, 2025 10:36 AMઈરાનમાં 3 ભારતીય નાગરિકો ગુમ તેહરાનમાં દૂતાવાસે મામલો ઉઠાવ્યો
May 29, 2025 10:28 AMટેરીફથી વિશ્વને ડરાવતા ટ્રમ્પને કોર્ટની લપડાક, 'લિબરેશન ડે ટેરિફ' ઉપર રોક
May 29, 2025 10:27 AMપોરબંદર ખાતે એસ.ટી.બસના મુસાફરોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા થઈ અપીલ
May 29, 2025 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech