એલસીબીએ જેતપુરના વાડાસડા ગામની વાડીમાં આવેલ મકાનમાં જુગાર રમતા સાત શખસોને પકડી .૫૭૫૦૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. જુગારની મળતી માહિતી મુજબ, એલસીબી રાજકોટ ગ્રામ્યના પી.આઈ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ.આર.વી.ભીમાણીની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન જેતપુર તાલુકાના વાડાસડા ગામની કરાર તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીના મકાનમાં જુગાર રમતા વાડી માલિક ગિરીશ ભગવાનજીભાઈ રીબડીયા, જયેશ રાઘવભાઈ શિંગાળા, હિતેન્દ્રસિંહ નટવરસિંહ ચૌહાણ, વિજયસિંહ ભીખુભાઈ ચૌહાણ, બાવનજી રણછોડભાઈ રીબડીયા, દિવ્યેશ વ્રજલાલ શિંગાળા, કલ્પેશ બાવનજીભાઈ રીબડીયા (રહે તમામ વાડાસડા ગામ) ને પકડી .૫૭૫૦૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહિલ, પી.એન.ભરવાડ, એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બડકોદિયા, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, મનદીપસિંહ જાડેજા,પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ ખડીયા, રણજીતભાઈ બોરડ, અબ્દુલભાઈ શેખ સાથે રહ્યા હત