BREAKING NEWS

ચોંકાવનારૂ રિસર્ચ, B12નો રિપોર્ટ નોર્મલ હોવા છતાં મગજ થઈ શકે છે નબળું

  • May 28, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય રીતે લેબોરેટરી ટેસ્ટમાં વિટામિન B12 નું પ્રમાણ યોગ્ય દેખાવા છતાં, મગજ અને નર્વસ સિસ્ટમ નબળી પડી શકે છે તેવા સંકેતો આ રિસર્ચમાં મળ્યા છે.

એક્ટિવ B12 ની ઉણપ
રિપોર્ટમાં કુલ વિટામિન B12 નોર્મલ આવે છે, પરંતુ શરીર જેનો ઉપયોગ કરે છે તે 'એક્ટિવ B12' ઓછું હોઈ શકે છે.
વિચારોની ગતિ ધીમી પડી
જે વડીલોમાં એક્ટિવ B12 ઓછું હતું, તેમનામાં વિચારવાની સ્પીડ અને વિઝ્યુઅલ પ્રોસેસિંગ ધીમું જોવા મળ્યું હતું.
નર્વસ સિસ્ટમ પર થતી અસરોહાથ-પગ સુન્ન થવા
શરીરમાં એક્ટિવ B12 ઘટવાથી હાથ-પગમાં ઝણઝણાટી કે સુન્નતા આવી શકે છે.
યાદશક્તિમાં ઘટાડો
રિપોર્ટ યોગ્ય હોવા છતાં વ્યક્તિની યાદ રાખવાની ક્ષમતા નબળી પડી શકે છે 
વ્હાઇટ મેટરને નુકસાન
બ્રેન સ્કેન દ્વારા જાણવા મળ્યું છે કે એક્ટિવ B12 ની કમીથી મગજના 'વ્હાઇટ મેટર લીજન' વધે છે, જે સ્ટ્રોક અને ડિમેન્શિયાનું જોખમ વધારે છે.
કોનામાં વધુ જોખમ રહે છે?
વધતી ઉંમરના કારણે
મોટી ઉંમરે શરીરની વિટામિન B12 પચાવવાની (એબ્સોર્બ કરવાની) ક્ષમતા ઘટી જાય છે.
ખાસ પ્રકારનો ખોરાક
સંપૂર્ણ શાક ડાયટ લેતા લોકોમાં પણ આ સમસ્યાનું જોખમ વધુ રહે છે.
દવાઓની અસર
કેટલીક ખાસ દવાઓ કે પાચનની તકલીફોના લીધે પણ આવું થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application