પોરબંદરના બાલુબા ક્ધયા વિદ્યાલયના દરવાજા પાસે ભારતીય પોસ્ટતંત્રની ટપાલપેટી આવેલી છે જ્યાં આગળના ભાગે બે મહિના પહેલા પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા સાંઢીયા ગટરને ખોદી નાખવામાં આવી હતી અને ત્યારબાદ આ ગટરને બંધ કરવામાં આવી નથી. ત્યારે શાળાના ખૂણા પાસે આવેલી ટપાલપેટી સુધી લોકો જઇ શકતા નથી અને તેની ફરતે ઘેરાબંધી કરીને પતરા બાંધી દેવામાં આવ્યા છે તેથી આ ટપાલપેટી બિનઉપયોગી બની ગઇ હોય તેવું તસ્વીર જોતા જણાઇ રહ્યુ છે. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech