સિંધુ જયોત શ્રી દાદુ જિલ્લા પંચાયત ટ્રસ્ટ ના સર્વે કારોબારી સભ્યો તથા જ્ઞાતિબંધુઓ ના સ્નેહ મિલનનું આયોજન તા.૦૩/૧૧/૨૦૨૪ ના રોજ રવિવારે નૂતનવર્ષ નિમિતે જામનગર-રાજકોટ સ્થિત "સિંધુ જયોત" - આપણી જ્ઞાતિની વાડીમાં પરંપરાગત રીતે આયોજીત કરેલ હોય, જેમાં વાર્ષિક સામાન્ય સભા (જનરલ મીટીંગ) સાંજે 5:00 કલાકે નિર્ધારીત કરેલ છે ત્યારબાદ સ્નેહ મિલન સાથે સાંજે ૭:૦૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાત્રે ૮:૩૦ કલાકે પ્રિતિ-ભોજન અને "સિંધુ જયોત" ના કમિટી મેમ્બર પરસોત્તમ કકનાણી ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વરણી થતાં તેમના સન્માન નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે જેમાં સર્વે જ્ઞાતિબંધુઓએ સહ-પરીવાર તથા મહેમાનો સહિત હાજર રહેવા પ્રમુખ ઓધવદાસ ભૂગડોમલ, ઉપ-પ્રમુખ શિવનદાસ નેભનદાસ ખૂબચંદાણી, સેક્રેટરી મહેશ એ. તખ્તાણી તથા ખજાનચી રાજકુમાર નાનકરામ કેવલરામાણીની યાદીમાં જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech