બ્રાઝિલમાં બે હેલિકોપ્ટર અથડાતા ગાયક ઓલિવર ટ્રી સહિત છનાં મોત
બ્રાઝિલમાં બે હેલિકોપ્ટર અથડાતા ગાયક ઓલિવર ટ્રી સહિત છનાં મોત
June 15, 2026 02:19 PM
બ્રાઝિલમાં બે હેલિકોપ્ટર અથડાતા ગાયક ઓલિવર ટ્રી સહિત છનાં મોત
બ્રાઝિલના પાટનગર રિયો ડી જાનેરોના પશ્ચિમી ક્ષેત્રમાં બે હેલિકોપ્ટર અથડાઈ પડા હતા જેમાં જાણીતા ગાયક ઓલિવર ટ્રી સહિત તમામ છ લોકોના મોત નીપયા હતા. રિયો ડી જાનેરોના લશ્કરી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાંથી એક કાર શોમ પર કબ્કયું હતું યાં ઘણા ઇલેકિટ્રક વાહનો પાર્ક હતા, જેના કારણે આગ લાગી જે બાદમાં બુઝાવી દેવામાં આવી હતી . અધિકારીઓએ જણાવ્યું કે ટક્કરનું કારણ નક્કી કરવા માટે તપાસ શ કરવામાં આવી છે.ગાયક ટ્રી તેમના હેલિકોપ્ટરમાં ચાર અન્ય લોકો સાથે હતા. આમાં મુસાફરો લુકાસ વિેલ, ગાસ્પર પ્રીમ, લુકાસ બ્રિટો ચાવેસ અને પાઇલટ એલેકઝાન્ડ્રે સોઝા હતા. પાઇલટ ચાલ્ર્સ માર્સિલેક બીજા હેલિકોપ્ટરમાં એકલા હતા.ટક્કર કયાં કારણોસર થઈ તે જાણવા મળ્યું નથી.અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનામાં સામેલ હેલિકોપ્ટર એરબસ એચ ૧૨૫ અને બેલ ૨૦૬બી જેટ રેન્જર હતા. આ અકસ્માત સવારે ૮:૫૯ વાગ્યે થયો હતો. ફાયર બ્રિગેડે જણાવ્યું કે હેલિકોપ્ટર ક્રેશ થયા પછી, ભારે આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા ૨૦ વાહનો લપેટમાં આવી ગયા હતા