ભાટીયા ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

  • April 04, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ ભાટિયા આઉટ પોસ્ટના પી.એસ.આઈ. કે.પી. ઝાલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે ભાટીયા ગામના કોઠા પાસે ખુલ્લી જગ્યામાં બેસી અને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા બાબુ જેવર સીદી, હિતેશ પ્રાગજીભાઈ ભાયાણી, વિમલ મથુરદાન સામાણી, પાલા રામ ગોજીયા, નારણ કાના ચાવડા અને ધરણાંત નગાભાઈ ચાવડા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 10,300 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application