BREAKING NEWS

ધ્રોલના સોયલ ગામે ભક્તિની લહેર: પૂનમબેન માડમની હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે અખંડ શિવધૂન

  • January 10, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલના સોયલ ગામે સોયલેશ્વર મહાદેવ મંદિરે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થયો છે.



 સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ શરૂ કરાયા છે, જેનાથી સમગ્ર પંથક શિવમય બન્યો છે.



અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષના સંકલ્પ સાથે સોયલેશ્વર મહાદેવ મંદિર ખાતે ૭૨ કલાકના અખંડ ઓમકાર નાદના મહાઅનુષ્ઠાનમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા અન્ય કાર્યકર્તાઓ સાથે જાપમાં જોડાઈને દિવ્ય આધ્યાત્મિક ઊર્જાની અનુભૂતિ કરી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application