BREAKING NEWS

જામનગરની ડી કેવી કોલેજના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોપ્લેટિંગ એસોસિયેશનના સીઈપીટી પ્લાન્ટની મુલાકાત કરી

  • February 02, 2026 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, જામનગર ખાતે ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ૧૫ વિધાર્થીઓ કે જેઓ બીએસસી (કેમિસ્ટ્રી ) વિભાગના અંતીમ વર્ષમાં અભ્યાસ કરી રહયા છે.


 તેઓ તેમજ એક  વિધાર્થીની કે જે એલડી એન્જિનિયરિંગ  કોલેજ અમદાવાદમાં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના અંતીમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ છે. તે સર્વો દ્વારા તા ૩૧/૦૧/૨૦૨૬ ના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્ટાફ ની સાથે ઇલેકટ્રોપ્લેટિંગ એશોસીએશન ના સીઈપીટી  ની મુલાકાત લીધી હતી. 

​​​​​​​

તેઓ દ્વારા આગામી દિવસોમાં ઇલેકટ્રોપ્લેટિંગ એશોસીએશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અને  ડીકેવી આર્ટ એન્ડ સાયન્સ કોલેજ સાથે મળીને સાથે મળી ને ઔધોગિક ગંદા પાણી માંથી મેટલ રીકવરી થઇ શકે કે કેમ ? તે અંગે નો અભ્યાસ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application