આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
પોલીસની ખાતાકીય મોડ ટુ માં પીએસઆઇ તરીકે ઉત્તીર્ણ થયા બાદ પીઆઈના પ્રમોશન અંગે અટકળો ની વર્ષોથી ચાલતી કોર્ટ મેટરનો આવ્યો અંત આવ્યો છે. ૨૦૧૨ની બેન્ચના ૧૯ PSIને પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રમોશન આડેના અવરોધ દૂર કરી સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યો છે.
અરવિંદસિંહ જાડેજા, મૂળુભા ધાધલ, શક્તિસિંહ ઝાલા, જનકસિંહ રાણા, મુળરાજસિંહ અને દિલાવરસિંહ સહિતના ૧૯ PSIને પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રમોશન જૂની તારીખથી આપવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
ઓર્ડર મળ્યે ૪૦ ફોજદારને થયેલ અન્યાય દૂર થશે. ૪૦માંથી હાલ ૧૯ ફરજ ઉપર છે અને તેઓને તુરંત જ પ્રમોશન મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રિટાયરમેન્ટ પછી દર મહિને રૂ. 20,500 મળશે, આ સરકારી સ્કીમ આવશે કામ, જાણો વઘુ વિગત
સલમાન ખાને માફી માંગવી જોઈએ: જાણો લોરેન્સ બિશ્નોઈના ભાઈ રમેશ બિશ્નોઈએ શું કહ્યું?
રાજકોટમાં PI, PSI, ASI સામે ગુનો નોંધવા સામે સ્ટે, દુષ્કર્મ કેસમાં આરોપીએ ખોટી ફરિયાદ દાખલ થયાનો આક્ષેપ કર્યો'તો
જામનગર ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘમાં નવા પાંચ ટ્રસ્ટીના નામ દાખલનો ફેરફાર રિપોર્ટ નામંજૂર
દાઉદથી છોટા રાજન અને હવે લોરેન્સ બિશ્નોઈનો ખૌફ... મુંબઈમાં અંડરવર્લ્ડની નવી દસ્તક?
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech