BREAKING NEWS

જામનગર : પ્રદર્શન મેદાનમાં તલવાર રાસે બોલાવી ભારે રમઝટ: લોકો ખુશખુશાલ

  • October 15, 2025 05:35 PM 

જામનગર મહાપાલીકા દ્વારા પ્રદર્શન મેદાનમાં સ્વદેશી મેળો શોપીંગ ફેસ્ટીવલ નિમિતે દરરોજ રાત્રે ૮ થી ૧૦ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગઇકાલે પ્રદર્શન મેદાનમાં તલવાર રાસ, ઢાલ રાસ, મણીયારો રાસ, અઠીંગો રાસ અને દાંડીયા રાસ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.


​​​​​​​
લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને એક-એક રાસ ઉપર લોકોએ ચીચીયારી કરીને આનંદ વ્યકત કર્યો હતો, આજે રાત્રે પણ દેશભકિતના ગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application