જેની ફેંસ આતુરતાથી રાહ જોતા હતા તે ક્ષણ આવી ચુકી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થશે.રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી મચઅવેટેડ ફિલ્મ ડંકીનું ટીઝર હવે ફેંસના સામે આવી ચુક્યું છે. કિંગ ખાનના 58માં જન્મદિવસ પર ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. એવામાં શાહરૂખ ફેંસ માટે 2 નવેમ્બર ડબલ સેલિબ્રેશન લઈને આવ્યું હતો.
શું છે ડંકીની સ્ટોરી?
ફિલ્મની પહેલી ઝલક 'ડંકી ડ્રોપ 1' રાજકુમાર હિરાનીના સિનેમાની શાનદાર ઝલક આપે છે. ફિલ્મમાં 4 મિત્રોની સ્ટોરી જણાવવામાં આવી છે. જે લંડન જવાનું સપનું જોવે છે. વિદેશ જવા માટે તે બધી જ વસ્તુઓ કરે છે. શાહરૂખ ખાને પોતાના આ મિત્રોને લંડન લઈ જવાની જવાબદારી લીધી. ડંકી પ્રેમ અને દોસ્તીને સેલિબ્રેટ કરે છે. ટીઝરમાં ઘણા ફન એલિમેન્ટ જોવા મળે છે. મૂવીના કેરેક્ટર્સ ખૂબ જ કલરફૂલ છે. ખૂબ જ જલ્દી ફિલ્મનું ડ્રોપ 2 રિલીઝ કરવામાં આવશે.
આ વર્ષે આવેલી બે ફિલ્મોમાં શાહરૂખ ખાનનો સુપરસ્ટાર અંદાજ જોવા મળ્યો. પડદા પર એક્શન કર્યા બાદ એક્ટર ડંકીમાં અલગ રોલમાં જોવા મળી રહ્યા છે. તેનું આ પાત્ર ખૂબ જ સિમ્પલ છે. પરંતુ દિલને સ્પર્શી લે તેવું છે. ડંકી ડ્રોપ 1માં શાહરૂખનું ફન સાઈડ જોવા મળ્યું છે. શાહરૂખ અને તેમના મિત્રોની જુગલબંદી દમદાર જોવા મળે છે. વિક્કી કૌશલનો સ્વેગ ફેંસના દિલ જીતી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ડંકીની પહેલી ઝલકને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: સ્માર્ટ વીજ મીટરને લઈ વિરોધ...સ્થાનિકોએ કરી આ માંગ
May 15, 2024 02:10 PMતમે વાસી રોટલીના ફાયદા વિષે જાણો છો?
May 15, 2024 01:07 PMધોરણ ૯થી ૧૨ની વિર્દ્યાનિીઓને સહાય માટે નમો લક્ષ્મી પોર્ટલ: શાળા નિયામકને જવાબદારી
May 15, 2024 12:45 PMતમે કઈ રીતે સુવો છો તે દર્શાવે છે તમારી પર્સનાલીટી
May 15, 2024 12:44 PMનિવૃત્ત ફોજદારના પત્નીને આગલા ઘરના પુત્ર-પુત્રવધૂ,પુત્રી-જમાઇએ માર માર્યો
May 15, 2024 12:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech