BREAKING NEWS

ચલાલા નજીક સાવરકુંડલા રોડ પર લૂખા તત્વો નો આતંક

  • October 08, 2026 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમ પી થી આવતી શિવ ટ્રાવેલ્સ ને રોકવી કાચ પર બોથડ અથિયાર નાં ઘા મારી બસ નો મેઈન કાચ ફોડી નાખ્યો હતો જેની ફરિયાદ ચલાલ પોલીસ માં નોંધાય છેઃ જેની કાર્યવાહી ચલાળા પોલીસ ચલાવી રહી છેઃ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application