BREAKING NEWS

પ્રશાંત મહાસાગર 'વૃદ્ધ'થઈ રહ્યો છે,વધતી ગરમી સાથે સમુદ્રમાં આવી રહ્યો છે બદલાવ

  • September 30, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આબોહવા પરિવર્તન ની ગંભીર અસરો હવે પૃથ્વીના સૌથી મોટા મહાસાગરો પર પણ સ્પષ્ટ્રપણે દેખાઈ રહી છે. તાજેતરના એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, ગ્લોબલ વોમિગ અને સમુદ્રનું તાપમાન વધવાને કારણે પ્રશાંત મહાસાગરની અંદર પાણીની ઉંમર અને તેમાં રહેલા ઓકિસજનના સ્તરમાં વિચિત્ર તથા મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેને વૈજ્ઞાનિકો મહાસાગરના 'વૃદ્ધ થવાની પ્રક્રિયા' સાથે જોડી રહ્યા છે.અમેરિકાની એક યુનીવર્સીટીના સંશોધકોએ એક મોડેલની મદદથી આવનારા ૧૦૦ વર્ષેામાં કેવા કેવા બદલાવ આવી શકે તેનો અભ્યાસ કર્યેા હતો. જેમાં જાણવા મળ્યું હતું કે મહાસાગરના કેટલાક હિસ્સામાં પાણી જુનું હોઈ શકે યારે અમુકમાં નવું. આવું એટલે થાય છે કે પાણી ગરમા થાય એટલે તેના અમુક સ્તરમાં હલચલ વધ ઘટ થાય.આ પરિવર્તન સમુદ્રની ૨૦૦થી ૧૦૦૦ મીટર ઐંડાઈએ જોવા મળ્યું છે. જેને થાર્મેાકલાઈન કહે છે. આ સમુદ્રની ગરમ અને ઠંડી લેયર વચ્ચે આવેલી હોય છે. જયારે સમુદ્ર ગરમ થાય ત્યારે આ લેવલ આસાનીથી એકબીજા સાથે ભળતા નથી. જેના લીધે પાણી નું ઉપર નીચે જવાનું ધીમું પડી જાય છે. અલગ અલગ જગ્યાએ પાણીની ઉમર અને ઓકસીજનમાં પણ પરિવારના આવવા લાગે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News