BREAKING NEWS

રામાણી પરિવારના આંગણે ચિ.હરિકૃષ્ણ અને ચિ.ધાર્મિના શુભ લ સંપન્ન

  • February 13, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણી પરિવારના શુભ અવસર ઉપર ૨૫૧થી વધુ સંતો–મહંતો તથા સામાજિક, રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ



ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્ર્રના લડાયક ખેડૂત નેતા શ્રી ચેતનભાઈ રામાણી પરીવારને આંગણે ડો અવસર આવ્યો હતો. તેમના પુત્ર ચિ. હરિકૃષ્ણ સાંગણવા નિવાસી શ્રી અશોકભાઈ કોરાટની સુપુત્રી ચિ. ધાર્મી સાથે તા. ૩૨૨૬ થી ૬૨૨૬ સુધીના દિવસોમા શુભ લ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી જેમા વિવિધ વિધિઓ અનુસાર પ્રસંગોનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા મંડપ મુર્હત, હલ્દી, દાંડિયા, સંતોની આશીર્વાદ સભા, સાંખ્યયોગી બહેનો દ્રારા સંજીના ગીત, ફલકુ (વરઘોડો) અને અંતે સપદી માંગલ્ય ત્યારે દરેક પ્રસંગે ઢોલ નગારા અને રાસની રમઝટ જામી હતી તેમજ દરેક રાજદ્રારીઓ, સંતો મહંતો તેમજ દેશ–વિદેશમા વસતો મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતી.
આ પ્રસંગે ૨૫૧ થી વધુ સંતો–મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ આશિર્વાદ સમારોહનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા અલગ અલગ શહેરોમાંથી ઉપસ્થિત રહી સંતાએ હરિકૃષ્ણ અને ધાર્મીને તેમના સફળ દાંપત્યજીવન જીવવા માટેનુ માર્ગદર્શન તેમજ આશીર્વચન પાઠવ્યા હતા તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના સાંખ્યયોગી બહેનો દ્રારા લ ગીતો ગાવામાં આવ્યા હતા તેમજ આફ્રીકા નાઇરોબીથી ઓમ શાંતી સંપ્રદાયના વેદાંતીબહેન જે ૫૪ દેશોના કનવિનર છે તે તેમના મંડળ સાથે આશીર્વાદ આપવા પહોંચ્યા હતા તેમજ ઉત્તરપ્રદેશના પરીવહન મંત્રી દયાશંકરસીંધ ૨૦૨૨ની ચુંટણીમા સ્ટાર પ્રચારક તરિકે રાજકોટ આવેલ ત્યારે ખાસ સ્નેહનો સંબધં બધાતા ૨૦ દિવસ ચેતનભાઇ રામાણીના નિવાસસ્થાને રોકાણ કરેલ ત્યારે તેઓ પણ ખાસ હાજરી આપવા નિકળ્યા હતા પરંતુ ફલાઇટ મિસ થતા તેઓ હાજર નોતા રહી શકયા.
આ શુભ પ્રસંગે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના પરીવારથી અંજલીબેન તેમજ તેમના પુત્ર ષભભાઇ, વિધાનસભાના મુખ્ય નાયબ દંડક જગદિશભાઈ મકવાણા, રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા, કર્ણાટકના પૂર્વ રાયપાલ વજુભાઈ વાળા, સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડા, પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ બોઘરા, પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સ આર.સી. ફળદુ, ધારાસભ્યો રમેશભાઈ ટિલાળા,  દર્શીતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા–ઉપલેટા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા–જુનાગઢ, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા–જામકંડોરણા, ધારાસભ્ય કંચનબેન રાદડીયા ગુજકાત સરકારના પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, અરવીંદભાઈ રૈયાણી, ગોવીંદભાઈ પટેલ, ડો. દિનેશભાઈ પરમાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લ ભભાઈ કથિરીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, મેયર નયનાબેન પેઢળીયા, શાસક પક્ષના નૈતા લિલુબેન જાદવ, દંડક મનીશભાઇ રાડીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, પૂર્વ મેયર ડો. પ્રદિપભાઇ ડવ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ પાપરા, ખોડલધામ મંદિર કાગવડથી ચેરમેન નરેશભાઈ પટેલ, નર્મદા ફર્ટીલાઇઝર દિનેશભાઈ કુંભાણી, દ્રષ્ટ્રીઓ હસમુખભાઈ લુણાગરીયા, જયેન્દ્રભાઈ અકબરી, મનોજભાઈ સાકરીયા, એડીકોના માલિક કાંતીભાઈ પટેલ, ભુવનેશ્વરી પિઠના આચાર્ય ઘનશ્યામ મહારાજ, આજકાલના માલીકા ચંદ્રેશભાઈ જેઠાણી, ધનરાજભાઈ, તંત્રી કાનાભાઈ બાંટવા, રાજકોટ કલેકટર ઓમ પ્રકાશ, ડિ.સી.પી. હેતલબેન પટેલ, ડિ.સી.પી. રાકેશ દેસાઈ, ડિ.સી.પી. હરપાલસીંહ બારડ, આઇ.પી.એસ. સુરત પિનાકીનભાઈ પરમાર, એસ.આર.પી. કેમપના ડિ.જી.પિ.કે. રેશન સાહેબ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદભાઈ પટેલ, આસ. કમિ. ધડુક, પિ.આઇ. પાદરીયા.
 સીઝનસે હોટલના માલીક વેજાબાપા રાવલીયા, શેઠ બિલડર્સના મુકેશભાઈ શેઠ, ઇમ્પીરયલ હોટલના અતુલભાઇ શેઠ, પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ કાલરીયા, દિલીપભાઇ પટેલ, પ્રશાંત કાસ્ટીંગ શંભુભાઈ પરસાણા, જુનોમોન્ટાના અમુભાઈ સિયાણી, નિલેશભાઇ સિયાણી, સુઝલોનના મનુભાઈ પાંભર, પુનીતભાઈ ચોવટીયા (યુનિટી સિમેન્ટ), રાજુભાઈ હિરપરા (જયશ્રી ગૃપ), બેંકબોન ગૃપના ભવાનભાઈ રંગાણી, કિચના ચિમનભાઈ હપાણી, પાણ કંપનીના મનસુખભાઈ પાન, પૂર્વ પ્રમુખ સિદસર જેરામભાઈ વાંસજડીયા, જે.એમ.જે ગૃપના મયુરદ્રજસીહ જાડેજા, સરગમ કલબના ગુણુભાઈ ડેલાવાડા, પટેલ ટિમ્બરના ભાવેશભાઇ તળાવીયા, આહિર અગ્રણી લાભુભાઈ ખિમાણીયા, પિ.ડી. માલવીયા કોલેજના ચેરમેન ઘનશ્યામભાઈ હેરભા, બિ.એમ. કયાડા કોલેજના મહેશભાઇ કયાડા,  આમ દેશ પરદેશના મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application