BREAKING NEWS

ડોડીયાળા વાડી નાં કુવા માંથી યુવક ની લાશ મળી આવી હતી

  • August 19, 2026 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ નાં ડોડીયાળા વાડી નાં કુવા માં લાશ પડી હોવા ની જાણ થતાં ધટના સ્થળે જસદણ ફાયરબ્રિગેડ ની ટીમ દોડી ગયા અને વાડી માલીક અમિતભાઈ રામાણી ની વાડીનાં કુવા માં યુવક સાયનિશ ઉંમર વર્ષ 30 ની લાશ મળી આવી હતી જસદણ ફાયર બ્રિગેની ટીમ દ્વારા આ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ઘટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઈ અને તપાસ હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application