આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ગઇકાલે સાંસદ ખેલ મહોત્સવમાં પ્રદર્શન મેદાન ખાતે ફાઇનલ મેચમાં સાંસદ પુનમબેન માડમે બેટીંગ કરીને ફાઇનલ મેચ ખુલ્લો મુકયો હતો.આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઇ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેઘજીભાઇ ચાવડા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ ડો. વિમલ કગથરા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકલાણી, પૂર્વ જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જાણીતી સીંગર ગીતાબેન રબારી, લાલો ફિલ્મની અભિનેત્રી રીવા રાચ્છ અને કરણ જોશી ઉપસ્થિત રહેતા લોકોનો ઉત્સાહ વઘ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ઓમાન તટ પાસે માલવાહક જહાજ પર મિસાઈલ હુમલો: એન્જિન રૂમમાં વિસ્ફોટ બાદ લાગી ભયાનક આગ; 24 ભારતીય નાવિકોનો આબાદ બચાવ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
CBSE ને સુપ્રીમ કોર્ટની આકરી નોટિસ: સાઉદી અરેબિયાના વિદ્યાર્થીઓના પરિણામનો વિવાદ 12 જૂન સુધીમાં ઉકેલવા આદેશ; માર્કશીટ રોકવી એ બંધારણનું ઉલ્લંઘન
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના: ૧૫૦૦ ડિગ્રી તાપમાને ઉકળતું પીગળેલું સ્ટીલ મજૂરો પર પડ્યું; ૮ શ્રમિકોના કરુણ મોત, પ્લાન્ટમાં ભારે અફરાતફરી
કેરળમાં 'શિગેલા' બેક્ટેરિયાનો પ્રકોપ: 126 લોકો સંક્રમિત અને 4 વર્ષના માસૂમ બાળકનું મોત
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટમાં તૂટ્યો વર્ષ ૨૦૧૮નો ઐતિહાસિક રેકોર્ડ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech