જામનગરમાં દિગજામ રેલવે ફાટક નજીકની રેલ્વે લાઈન પરથી ગઈકાલે સાંજે ૪૦ વર્ષ ની વયની એક અજ્ઞાત સ્ત્રી નો મૃતદેહ મળી આવ્યો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામનગરના સિટી સી ડિવિઝનના એ.એસ.આઇ. ફિરોજભાઈ દલ ને માહિતી મળી હતી, કે જામનગરમાં દિગ્જામ રેલવે ફાટક નજીકની રેલવેના પાટા પર કોઈ અજ્ઞાત સ્ત્રી કપાઈ ગયેલી હાલતમાં પડેલી છે, જે બાતમીના આધારે પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી.
જયાં પાટા નજીક પડેલા અજ્ઞાત સ્ત્રીના મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં મૃતક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જયારે મૃતક મહિલાની ઓળખ થઈ શકી ન હોવાથી તેના વાલી વારસદારને શોધવા માટે જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખેલ છે. આ બનાવ આપઘાતનો છે, કે આત્મહત્યાનો, તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપતંજલિ અને બાબા રામદેવ ફરી આવ્યા વિવાદમાં, કંપનીની સોનપાપડી ફૂડ ટેસ્ટમાં થઈ ફેલ
May 19, 2024 05:23 PMયુપી : ફુલપુરમાં રાહુલ અને અખિલેશની રેલીમાં હંગામો, નાસભાગમાં લોકો થયા ઘાયલ
May 19, 2024 04:54 PMરાજકોટ ચોટીલા હાઈવે પર કારમાં અચાનક ભભૂકી આગ, રાહદારીઓની મદદથી આગ પર મેળવાયો કાબુ
May 19, 2024 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech