ુજરાતમાં કમ્પ્યુટર અને તેને લગતી એન્જિનિયરિંગ શાખાઓમાં ખાલી બેઠકોની સંખ્યા ૨૦૨૬માં પાંચ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. કુલ ૪૫,૬૨૦ બેઠકોમાંી માત્ર ૨૨,૮૪૭ બેઠકો પર જ પ્રવેશ યો છે, જ્યારે ૨૨,૭૭૩ બેઠકો ખાલી રહી છે. આમ, કુલ બેઠકોમાંી માત્ર ૫૦.૧ ટકા બેઠકો જ ભરાઈ છે. બીજી તરફ, કોલેજોમાં બેઠકોની સંખ્યામાં સતત વધારો યો હોવા છતાં પ્રવેશ લેનારા વિર્દ્યાીઓની સંખ્યામાં સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે.
આંકડા મુજબ, ૨૦૨૧માં કમ્પ્યુટર અને સંબંધિત અભ્યાસક્રમોની કુલ બેઠકો ૨૬,૬૩૦ હતી, જે વધીને ૨૦૨૬માં ૪૫,૬૨૦ ઈ છે. વર્ષ ૨૦૨૪માં ૨૭,૩૦૨ વિર્દ્યાીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જોકે, ૨૦૨૫માં આ સંખ્યા ઘટીને ૨૪,૫૦૭ અને ૨૦૨૬માં વધુ ઘટીને ૨૨,૮૪૭ ઈ ગઈ છે.
એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસના મેમ્બર સેક્રેટરી નિલય ભુપતાણીએ જણાવ્યું હતું કે લગભગ એક દાયકાી વિર્દ્યાીઓની પ્રમ પસંદગી રહેલા કમ્પ્યુટર એન્જિનિયરિંગ પ્રત્યેનું આકર્ષણ હવે ઘટી રહ્યું છે. બેઠકોમાં સતત વધારો, એઆઈની અસર અને કેમ્પસ પ્લેસમેન્ટમાં વિલંબ આ પાછળનાં મુખ્ય કારણો છે.
ગેસિયા આઈટી એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ નિરવ શાહે જણાવ્યું હતું કે ટેક્નોલોજીમાં ઝડપી તા ફેરફારોને કારણે ઉદ્યોગની જરૂરિયાતો બદલાઈ રહી છે. સનિક બજાર સારું હોવા છતાં આઉટસોર્સિંગના ઓર્ડરમાં ઘટાડો યો છે. એઆઈને કારણે કેટલીક કામગીરી માટે ઓછા કર્મચારીઓની જરૂર પડતી હોવાી નવી ભરતી ઘટી છે.
બેક્ધસી ટેક્નોલોજીના સીઈઓ ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે તેમની કંપનીએ ૨૦૨૪માં લગભગ ૧૦૦ નવા સ્નાતકોની ભરતી કરી હતી, જ્યારે ૨૦૨૫માં ૫૬ સ્નાતકોને નોકરી આપી હતી. વર્ષ ૨૦૨૬માં કંપનીએ નવી કેમ્પસ ભરતીનું આયોજન કર્યું ની અને હાલમાં એઆઈ સંબંધિત કૌશલ્ય ધરાવતા અનુભવી કર્મચારીઓની ભરતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.જોકે, પરંપરાગત એન્જિનિયરિંગ શાખાઓમાં પ્રવેશ વધ્યો છે.
૨૦૨૫માં મિકેનિકલમાં ૩,૫૦૩, સિવિલમાં ૨,૯૩૯, ઇલેક્ટ્રિકલમાં ૨,૧૬૪, કેમિકલમાં ૧,૮૧૧ અને બાયોટેક્નોલોજીમાં ૬૭૬ વિર્દ્યાીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આમ, એઆઈ અને બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતો વચ્ચે ગુજરાતના એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિર્દ્યાીઓની પસંદગી અને રોજગારની તકોમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.